Article Index |
---|
વાનગીઓ |
Kokum Saar |
Malabar Fish |
Potato & Mustard Salad |
Roasted Onion Rice |
All Pages |
Page 1 of 5
વાનગીઓસ્વાદની કળીઓ ફરીથી ઇશારા કરે છે ! અને ક્રુપા કૃપા કરીને આ સમયે તેમ જે કાઈક બીજુ જ જોઇએ છે - તો મારે શું કરવુ? જલ્દીથી મારે કઈ વાનગી બનાવવી કે જેથી મારા કુંટુંબીજનોના ચહેરા ઉપર હાસ્ય આવે અને તેમના પેટને આનંદ મળે.
જ્યા પેટ છે ત્યાં ક્રિયા છે, અહીયા કરેન આનંદની ભેગી કરેલ કેટલીક વાનગીઓ છે. આગળ વાંચો. આ મોઢામાં પાણી લાવતી વાનગીઓ તમારા રસોડા તરફ જરૂર કોઇકનુ ધ્યાન ખેચશે.
માછલી સાથે મેથી. (મેથી મચ્છી)
સામગ્રી
- ૫૦૦ ગ્રામ માછલીના ટુકડા.
- સ્વાદ માટે મીઠુ.
- ૩ ચમચી લીંબુનો રસ.
- બે કપ ધોયેલી અને કાપેલી પાલકની ભાજી.
- ૨ કપ તાજા મેથીના પાંદડા.
- ૨ ડુંગળી.
- ૧૦ છોલેલી પણ આખી લસણની કળી.
- છોલેલા અને કાપેલા ૩ ટમેટા.
- લીલા મરચા.
- ૧ ચમચી કોથમીરનો ભુકો.
- ૧ ચમચી જીરાનો ભુકો.
- ૧/૪ ચમચી હળદર.
- ૧/૨ ચમચી લાલ મરચાનો ભુકો.
માછલીને ધોવો અને મીઠુ અને લીંબુના રસને marinate કરો. ૩૦ મિનિટ સુધી રાખો. એટલી વારમાં શાકભાજીના રસમાં પાલકની ભાજી, મેથી, ડુંગળી, લસણ, ટમેટા અને લીલા મરચમાં કુણુ ન થાય ત્યા સુધી મેળવો. આ બાંધેલા કણકને ધીમા તાપે રાખીને વાસણમાં મુકો, જ્યા સુધી જાડુ ન થાય ત્યા સુધી હલાવો. તેમાં કોથમીર, જીરૂ, હળદર અને લીલા મરચાનો ભુક્કો ઉમેરો. જ્યા સુધી પાકે ત્યા સુધી તે તપાસો. માછલીને સુકવો અને કોરી કરો અને તેમાં શાકભાજીનો રસો મેળવો. એક વાર હલાવો અને ધીમા તાપે ચેડવો જ્યા સુધી રસો જાડો ન થાય અને માછલીને ચોટે નહી. (૧૨ - ૧૫ મિનિટ).
તમે આખી પ્રક્રિયા heatproof તાટના ovenમાં પણ કરી શકો છો. જો તાટમાં વધારે પડતુ પાણી હોય તો પિરસતા પહેલા તેને સુકવા માટે ઉઘાડામાં રાખો.