મધુમેહના ખોરાકમાં વિશિષ્ટ આહારના રેસાનુ મહત્વ
ખોરાકના રેસા (ન મળતા/જટીલ carbohydrates.) બહુ મહત્વના છે, કારણકે તે insulinની જરૂરીયાતને ઓછી કરે છે અને તેની સાથે insulinની સંવેદનશિલતા વધારે છે, serum cholesterol ને અને triglyceride ના સ્તરને ઓછા કરે છે, લોહીનુ દબાણ ઓછુ થાય છે અને વજનને નિયંત્રણમાં લાવવા મદદ કરે છે. તે આતરડાના ગ્લુકોજ ને પણ ઓછુ કરે છે અને ગ્લુકોજ્ના ચયાપચયની ક્રિયાને લગતા શાસ્ત્રનો સુધારો કરે છે
વ્યાયામનુ મહત્વ
Aerobic વ્યાયામ ગ્લુકોજ નો ઉપયોગ કરવા, ઉર્જા વધારવા અને સ્નાયુઓ માટે સારો છે. આ હદયની લોહીને ખેચવાની કાર્યક્ષમતાની પ્રક્રિયાને સારી કરે છે અને લોહીની નસોને ઉઘાડીને વધારે લોહીને અંદર આવવા માટે મદદ કરે છે. ચાલવુ, સાઈકલ ચલાવવી, દોડવુ અથવા દોરી ઉપર કુદવુ આ પણ બીજી કસરતો છે જેની ભલામણ કરવામાં આવે છે.
વૈકલ્પિક મીઠાઈઓ

- Saccharin તે એક જુદી જાતની કેલેરીની નહી તેવી મિઠાઈ છે.
- Aspartame ૪ કેલેરી/ગ્રામ (ખાંડના જેવુ જ) આપે છે, પણ તેની વપરાશ ઘણી જ ઓછી માત્રામાં કરાય છે, કારણકે તે ખાંડ કરતા ૧૮૦ થી ૨૦૦ વાર વધારે મીઠી હોય છે
- Non–glucose carbohydrates જેવા કે fructose, sorbitol and xylitol. એક મધુમેહનો રોગી ગમે તે ફળ ખાઈ શકે છે, ફળના વિનિમયની યાદીમાં હોય.
- કેલેરી અને carbohydratesના ભત્તાની સંખ્યા તેટલામાં જ હોવી જોઇએ.
- આનો નિર્ણય સર્વશ્રેષ્ઠ વિશેષજ્ઞોની સલાહ પ્રમાણે હોવો જોઇએ ખાસ કરીને મધુમેહના રોગીઓ માટે.
મધુમેહના રોગીઓને આપેલા insulin એક પુરવણીનુ insulin છે, જે શરીરમાં બને છે.તેની પ્રતિક્રિયા અંદરથી નીકળતા insulin જેવી છે જેમાંથી hyperglycemia ઓછુ થાય છે. મોઢેથી અપાતી hypoglycemic દવા જેવી કે sulphonylurea ની ટિકડીઓ insulin બનાવવા સ્વાદુપંડને પ્રોત્સાહિત કરે છે અને insulinને શરીરની સંવેદનશીલતા વધારે છે. આંતરડાના glucoseના શોષણ માટે biguanide ની ટીકડીઓ તેની પ્રતિક્રિયા ઓછી કરે છે. રોગ નિવારક પદ્ધતિની પસંદગી દરદીની પરિસ્થિતી ઉપર આધાર રાખે છે. એ નોંધ કરવુ મહ્ત્વનુ છે કે ખોરાકની પદ્ધતી અને carbohydratesનુ વિતરણ મોટા પ્રમાણમાં therapeutic પદ્ધતીની પસંદગી ઉપર આધારિત છે.
ગર્ભાવસ્થા દરમ્યાન સાવચેતી
ખાસ કરીને મધુમેહના રોગીઓ માટે ગર્ભાવસ્થા દરમ્યાન ખોરાક માટે મહત્વની સાવધાની રાખવાની જરૂર છે. જન્મ પહેલા સામાન્ય ગ્લુકોજનુ સ્તર પ્રસુતિ પહેલા અને પછી અસાધારણતાથી બચવા ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ગર્ભાવસ્થા દરમ્યાન ખોરાક, insulin અને વ્યાયામ આ વાતોનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સંપૂર્ણ ગર્ભાવસ્થા દરમ્યાન વજન વધારાનુ નિયંત્રણ કરવુ મહત્વનુ છે. તાજેતરના સંશોધન બતાવે ચે કે વિટામિન્સની ખાસ લાભદાયક અસર જેવી કે બી-૬, બી-૧૨, સી, ઈ અને જીણા ઘટકો જેવા કે ક્રિમીયમ, મેંગેનીઝ, જીંક અને તાંબુ insulinની ક્રિયા વધારે છે અને મધુમેહની ગુંચવણો મોકૂફ કરે છે.