અમારો વિસ્તાર અને અસ્તિત્વ ખરેખરા જગ સાથે જોડાય ગયુ છે. મદદ સમુહ વાસ્તવિક જીવનમાં મળે છે. અપંગ વ્યક્તિ પણ સંભાજી પાર્કમાં આનંદ લુટી શકે છે. જેની માટે અમે બાંધેલા માર્ગનો આભાર માનીયે છે. અમારો કિશોર વયના મધુમેહીનો મેળાવડો એક મહાન સફળતા છે. વ્યસનમુક્તો હવે સમાજના મુખ્ય પ્રવાહમાં અર્થપૂર્ણ જીવન જીવી રહ્યા છે. વ્યસની માટે મુક્તાંગણની સાથે મળી આરોગ્ય.કૉમે ઑનલાઈન સમુપદેશન અને સહાયતા પ્રસ્થાપિત કરી છે. ડૉ. જૉન અલ્મેડા, એમ.ડી પોતાના દર્દીઓની સદ્યસ્થિતીનો અહેવાલ પ્રસારિત કરવા આરોગ્ય.કૉમની સાથે એકત્રીકરણ, જે અમારી માટે મોટો યશ છે. આરોગ્ય.કૉમ દ્વારા ઉપચારમાં, પ્રક્રિયામાં, ઉત્પાદનોમાં, તેમજ ઉપલબ્ધ સેવાઓમાં અનેક પ્રશ્નો પર પ્રકાશજ્યોત નાખવામાં આવી છે.
આરોગ્ય.કૉમના કાંઇક લાક્ષણીક વિશિષ્ટતા:
- આ સાઇટમાં માહિતી પૂરવનારા પ્રગત વિભાગો છે. જે અલગ અલગ વિમા, રોકાણ, ટેલીમેડીસીન અને ચિકીત્સીય વિષયોની સુચના અને કાયદાનુસાર નિયમાવલી ઉપલબ્ધ કરાવી દે છે.
- લગભગ ૨૦૦૦૦ સામાન્ય અને પ્રખ્યાત દવાઓ વિષયની માહિતી પૂરવનારી યંત્રણા ઉપલબ્ધ છે.
- ભારતની પહેલી અને ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ એવી આરોગ્ય વિષયક સાઈટ છે આમાં મરાઠી ભાષામાં કોઇ પ્રકારની અલગ લીપી ગરજ લાગતી નથી અને હવે ગુજરાતી ભાષામાં પણ આવૃતિ ઉપલબ્ધ છે.
- વિકલ્પ આપે અને પ્રશંસાત્મક દવાઓનો પૂરક વિભાગ.
- ૨૫૦૦ થી વધારે નામવંત ડૉક્ટરોની માહિતી.
- ૨૩ થી વધારે વિશેષતા વિષય માહિતી.
- ગ્રામીણ ક્ષેત્રોને આરોગ્યનો સમર્પિત વિભાગ.
- પર્યાય દવાઓ વિષય સખોલ માહિતી પૂરવણારો એક વિભાગ.
- બીમારીનું નિદાન કરણારી વિવિધ પધ્ધતિ અને તેમના પરિણામ વિષય પૂરક માહિતી ઉપલબ્ધ.
- સંસર્ગજન્ય રોગ અને તેમના લક્ષણો વિષયની માહિતી.
- પશુવૈધ અને પાળીવ પ્રાણીઓ વિષયન્ન માહિતી.
- પોષણ અને આહાર વિભાગ જ્યાં પ્રથમ સારવાર, તંદુરસ્તી, અને આરોગ્ય રાખવા વિષયની માહિતી.
- ભવિતવ્ય માટેની સંધી, વિડીયો આય અને સતત વૈધકીય શિક્ષણ વગેરે.
- દર્દીઓનું વાહન, દવાની દુકાન, લોહીની પેઢી, નેત્રપેઢી, ડૉક્ટરો, ડાયલિસીસ કેંદ્રો, વ્યાયામશાળા, સમાજ કલ્યાણ વિભાગની શાખા આ વિષયોની માહિતી અને સરનામા.
- ઑનલાઇન વિચારોની લેવણ-દેવણ કરવા સમુદાય, સંદેશ ફલક અને સહાયતા સમુહો.
- ઇ- કાર્ડ અને ઑનલાઇન ડાયરી જે આપણા વૈયક્તિક બાબ માટે સ્વપૂર્તી સુધી મર્યાદીત હોય છે.
- દૉક્ટરને તમારા પ્રશ્ન આ વિભાગમાં તમે તમારા પ્રશ્ન પેનલ પરના ૧૨૦ માંથી કોઇ પણ ડૉક્ટર ને મોકલાવી શકો છે.
- ૫૦૦૦ થી વધારે માહિતી પૂરવનારા પાનાઓ.
- આરોગ્ય.કૉમે પોતાની સક્રીયતાને લીધે પહેલા જ લોક પ્રિયતા મેળવી લીધી છે.
- ૬ જુલાઇ ૨૦૦૦ ને દિવસે શરૂ થયા પછી ૩૦ લાખથી વધારે હીટસ.