આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Aug 13th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગતાની સાથે પ્રખ્યાત લોકો. મુંબઈમાં અપંગો માટે પુનવર્સવાટના કેન્દ્રો

મુંબઈમાં અપંગો માટે પુનવર્સવાટના કેન્દ્રો - Page 6

Print PDF
Article Index
મુંબઈમાં અપંગો માટે પુનવર્સવાટના કેન્દ્રો
Page 2
Page 3
Page 4
Page 5
Page 6
All Pages

નામ સગવડો સંપર્ક
બાળકો માટે ઝેરબાઈ વાડીયા ઈસ્પિતાલ
આચાર્ય ધોંડે માર્ગ, પરેલ, મુંબઈ - ૪૦૦ ૦૧૨, મહારાષ્ટ્ર, ભારત.
૧૨ વર્ષથી નીચેના બાળકો માટે ઇસ્પિતાલ છે. આંતર અને બાહ્યરૂગ્ણાલયના દરદીઓને સારવાર આપે છે.
 • શ્રીમતી.આર.ઓબેરોય
 • કુમારી.એસ.સેહગલ
ફોન : ૪૧૨૯૭૮૬/૭,
વિસ્તરણ : ૩૩૦, સોમવાર થી શનિવાર
સમય : સવારના ૯.૩૦ થી સાંજના ૪.
સાંભળવાની ક્ષમતાવાળાઓ માટે વિકાસ વિદ્યાલય
એ-૩, મેહ્તા એપાર્ટમેન્ટ્સ, પ્રોફેસર.વી.એસ.આગાશે પથ, દાદર, મુંબઈ - ૪૦૦ ૦૨૮, મહારાષ્ટ્ર, ભારત.
બાળપણથી એસ.એસ.સી (મરાઠી) સુધીની તાલિમ.  
ત્રણ આર.સામાજીક જુથ (પુનનિર્માણ શસ્ત્રક્રિયા, પુનર્વસવાટ અને સંશોધન)
જૈન મંદીરની સામે, આર.સી.માર્ગ, ચેમ્બુર, મુંબઈ - ૪૦૦ ૦૭૧, મહારાષ્ટ્ર, ભારત.
શાળામાં પ્લાસ્ટીક શસ્ત્રક્રિયા, પ્રદર્શનો અને કોઢ વિષય ઉપર ભાષણો LUMS Association of India.ની સાથે મળીને સંયોજન કરે છે. બળવાની સારવાર ઉપર સંશોધન આગળ વધારે છે. એન.કે.સહાની
ફોન : ૫૫૨૩૦૫૧,
સોમવાર થી શુક્રવાર.
સાંભળવાની ક્ષમતા ધરાવતાઓ માટે અલીયાવર જંગ રાષ્ટ્રીય સંસ્થા
ભંડારા રેક્લેમેશન (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૫૦.
પોસાઈ શકે તેવી કિંમતે સાંભળવા માટે મદદ પહોચાડે છે. પરામર્શ, કારકિર્દી માટે માર્ગદર્શન, તાલિમ, નોકરી, સ્વયં રોજગાર, છાત્રાવૃત્તિ અને વૈદ્યકીય તપાસ માટે પ્રબંધ કરે છે. બહેરા વયસ્કરો માટે કોમ્પ્યુટરના પ્રમાણ પત્રના અભ્યાસક્રમનુ સંચાલન કરે છે. આગળ પ્રસરવા વિસ્તરણની સેવા જેવી કે સામુદાયિક જાગરૂકતાના કાર્યક્રમો, વિશેષ શિક્ષકો માટે નિદાન શિબીરની તાલિમ આપે છે.
 • શ્રીમતી.રેખા.રોય
  ફોન : ૬૪૨૨૬૩૮,
  સોમવાર, ગુરૂવાર અને શુક્રવાર,
  સમય : સવારના ૯ થી સાંજના ૫.૩૦.
 • Mr. M. R. Wankhede
  Telephone: 6427320,
  Mon., Thurs., & Fri.
  Time: 9.a.m. to 5.30 p.m.
મરીયન હાઉસ ઓફ ચેરીટી
અવર લેડી ઓફ હેલ્થ ચર્ચની સામે, વરસોવા, મુંબઈ - ૪૦૦ ૦૬૧.
માનસિક રૂપે/શારિરીક રૂપે અપંગ બાળકો અને મોટી ઉમરના લોકો માટે ઘરની વ્યવસ્થા કરે છે, જેમનુ કોઇ પણ ધ્યાન રાખવાવાળુ ન હોય. આમાં પ્રવેશ ખાલી જગ્યા હોય તો મળે છે. ઉપરી
ફોન : ૬૨૬૬૩૨૦, ચોવીસ કલાક સેવા.
અપંગો માટે વિજય મર્ચન્ટ પુનર્વસવાટ કેન્દ્ર
અપંગો માટે વિજય મર્ચન્ટ પુનર્વસવાટ કેન્દ્ર, ત્રીજો મજલો, એ વીંગ, માહત્રે પેન ઇમારત, સેનાપતી બાપટ માર્ગ, દાદર (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૨૮, મહારાષ્ટ્ર, ભારત.
કેન્દ્ર ટેલીફોન બુથ, ફળોની દુકાન અને વેચાણ કરવા માટે કામનો પ્રબંધ કરે છે. અપંગો સિલાઈના આદેશો ઉપર કામ કરે છે. સંચાલક સચિવ
ફોન : ૪૩૭૯૯૨૨
સોમવાર થી શુક્રવાર
સમય : સવારના ૧૧ થી સાંજના ૪.
ચેશાયર હોમ.
અંધેરી (પુર્વ), મુંબઈ - ૪૦૦ ૦૯૩, મહારાષ્ટ્ર, ભારત.
કાયમી આશરો અને ઓછી કમાણીવાળા પુરૂષો જે શારિરીક રીતે કાયમી અપંગ છે, પણ ચેપી નથી, તેવાની સારવાર કરે છે. બધી જાતના અને ધાર્મિક માન્યતાવાળાઓ જેમનુ કોઇ ધ્યાન રાખવાવાળુ નથી તેમને પહેલા પંસદગી આપશે. ફક્ત ૫૦ પુરૂષોને મદદનો પ્રબંધ કરે છે. સિસ્ટર પુષ્પા - સિસ્ટર સંભાળ લેનાર, શ્રી.ક્રિપલાની (ચિટનીસ)
ફોન : ૮૩૨૪૫૧૫, અઠવાડીયાના બધા દિવસો
સમય : સવારના ૯ થી ૧૧ અને સાંજના ૪ થી ૭.૩૦.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us