Article Index |
---|
મુંબઈમાં અપંગો માટે પુનવર્સવાટના કેન્દ્રો |
Page 2 |
Page 3 |
Page 4 |
Page 5 |
Page 6 |
All Pages |
Page 3 of 6
નામ | સગવડો | સંપર્ક |
મેરીનુ મદદગારોનુ સામાજીક જૂથ. અમરૂત બી/૧૦૫, જયવંત સાવંત રોડ, દહીસર (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૬૮, મહારાષ્ટ્ર, ભારત. |
કોઢના દરદીઓ અને બાળકો માટે તાલિમ વર્ગો. કોઢવાળી સ્ત્રીઓ માટે જમા મંડળ. | સીસ્ટર વંદના, સીસ્ટર લીના ફોન : ૮૯૩૫૯૦૮. શનિવાર અને રવિવાર સમય : ગમે તે સમય સાંજના ૬.૩૦ પહેલા. |
જાહેર જનતાનો outreach કાર્યક્રમ મેથોડીસ્ટ કેન્દ્ર, ૨૧, વાય.એમ.સીએ રોડ, પહેલો મજલો, મુંબઈ - ૪૦૦ ૦૦૮, મહારાષ્ટ્ર, ભારત. |
એક પત્રકમાં નોંધ કરેલુ ટ્રસ્ટ જે ઝોપડપટ્ટીની ઉન્નતિની યોજનાના માધ્યમથી સંડોવાયેલ છે, જેવા કે બાલવાડી, બેસાખી, સીવવાના યંત્રો, પોષણના પ્રર્દશનો અને ખોરાકની પુરવણીના વેચાણમાં સામિલ છે. સ્વાસ્થયના દેખભાળની રોકથામ, નોકરી માટે જુવાનોને તાલિમ અને સ્ત્રીઓ અને બાળકો માટે શિક્ષણ આપવાના કાર્યક્રમો. | શ્રીમતી. મોલી જોર્જ ફોન : ૩૦૮૬૭૮૯ સોમવાર થી શુક્રવાર સમય : સવારના ૯.૩૦ થી સાંજના ૫ અને શનિવારે સવારના ૯.૩૦ થી ૧. |
શ્રધાનંદ મહિલાશ્રમ. હિન્દુ સ્ત્રીઓના કલ્યાણની સંસ્થા દ્વારા સંચાલિત, શ્રધાનંદ રોડ, મહેશ્વરી ઉદ્યાન, માટુંગા, મુંબઈ - ૪૦૦ ૦૧૯, મહારાષ્ટ્ર, ભારત. |
બહારથી આવતી જરૂરમંદ સ્ત્રીઓ માટે કાર્ય કેન્દ્ર. (તાર કરવાનુ કામ, કપડા શિવવા અને જમવાની વસ્તુઓ બનાવવી). |
|
મહારાષ્ટ્ર લોક્નીતા સેવા મંડળ. ૧૬-એ, સેંટ ફ્રાન્સીસ એવન્યુ, સાન્ટાક્રુઝ (પશ્ચિમ), મહારાષ્ટ્ર, ભારત. |
બે કોઢવાળાની કૉલોની સાથે કામ કરે છે - ઉલ્હાસનગર અને અંબરનાથ. કોઢવાળા દરદીઓ માટે જવાબદારી લેનારની પૈસા કમાવવાની યોજનાઓ, મુંબઈમાં ૧૦૦ ખાટલાવાળી ઇસ્પિતાલ જે કોઢવાળા દરદીઓનુ ધ્યાન રાખે છે. ૯૦ ખાટલા પુરૂષો માટે અને ૧૦ ખાટલા સ્ત્રીઓ માટે. | શ્રીમતી.પ્રતિભા શેઠ ફોન : ૬૪૮૧૮૨૦, ૬૪૯૭૬૮૨. |
એસ.પી.ટી સાધના શાળા, ડૉ.આર.રબેરો બાળકોનુ કૉમ્પલેક્ષ, સોફીયા કેમ્પાસ, ભુલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ - ૪૦૦ ૦૨૬. મહારાષ્ટ્ર, ભારત. |
હુન્નરકળા શીખવનારી સંસ્થાના અભ્યાસક્રમો માનસિક રૂપથી વિકલાંગ માટે, પ્રશિક્ષણ પુરૂ થયા પછી નોકરી માટે નિયુક્તિ. |