આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Aug 23rd

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગતાની સાથે પ્રખ્યાત લોકો. મુંબઈમાં અપંગો માટે પુનવર્સવાટના કેન્દ્રો

મુંબઈમાં અપંગો માટે પુનવર્સવાટના કેન્દ્રો

Print PDF
Article Index
મુંબઈમાં અપંગો માટે પુનવર્સવાટના કેન્દ્રો
Page 2
Page 3
Page 4
Page 5
Page 6
All Pages
નામ સગવડો સંપર્ક
સર હરકીશનદાસ.નરોત્તમદાસ ઇસ્પિતાલ
ઓડીઓગ્રાફી અને સ્પીચ થેરેપી વિભાગ, પદ્મશ્રી ગોર્ધનબાપા ચોક, રાજા રામ મોહન રોય રોડ, મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત.
વીના મુલ્ય તાલિમની સાથે નોકરી અને સાથે પુનર્વસવાટના કેન્દ્રોની સાથે અધિકતમ માત્રા ચાર વર્ષની તાલિમ જેમાં જુદીજુદી જાતના વેપારો લગભગ ૨૨૫ એક સમયે - આ પ્રક્રિયામાં સમાવેશ છે - lathis, capstans, traubs અને વાહનોની મરમત્ત વગેરે.
 • શ્રીમતી.ઝેડ.એ.રંગવાલા
  ફોન : ૩૬૭૧૮૭૯, ૩૮૫૫૫૫
 • શ્રીમતી.જેનીફર.ડીસીલ્વા
  ફોન:૩૦૭૧૪૦૪, ૩૮૭૩૩૨૮.
સોમવાર થી શનિવાર.
સમય : સવારના ૯ થી સાંજના ૪.
સંજીવની
એવરેસ્ટ એ/૧-૨જો મજલો, ૧૫૬, તારદેવ રોડ, મુંબઈ - ૪૦૦ ૦૩૪, મહારાષ્ટ્ર,ભારત.
ગણવેશનુ કપડુ અને જુન મહિનામાં સસ્તા દરે નોંધવહીઓ. શિયાળામાં ફુટપાથ ઉપર રહેતા લોકો માટે કંતાનનુ વિતરણ. ૩૫૦ યોગ્ય કુંટુંબો માટે દિવાળી દરમ્યાન અન્નસામગ્રી. યોગ્ય વિદ્યાર્થીઓ માટે લગભગ ૭૫ છાત્રવૃત્તિ.
 • શ્રી.એચ.સી.મેહ્તા
  ફોન. ૪૯૪૨૦૨૨,૪૯૪૩૩૭૭
 • શ્રી.સી.એસ.મોદી
  ફોન : ૪૯૪૨૦૨૨, ૪૯૪૩૩૭૭.
સોમવાર થી શનિવાર
સમય : સવારના ૧૧ થી સાંજના ૬.
આંધળા માટે રાષ્ટ્રીય મંડળ
૧૧, ખાન અબ્દુલ ગફર રોડ, વરલી સીફેસ, મુંબઈ, ૪૦૦ ૦૨૫, મહારાષ્ટ્ર, ભારત.
શિક્ષણ માટે માર્ગદર્શન, વ્યવસાયીના સાહિત્યનુ ગ્રંથાલય, રોજગાર અને નિયુક્તી, ગ્રામીણ પુનવર્સવાટના કાર્યક્રમો વગેરે.
 • ડો.આર.ટી.વ્યાસ
  ફોન : ૪૯૩૨૫૩૯
 • શ્રી.એસ.એ.દત્તરંગે
  ફોન : ૪૯૩૨૫૩૯, ૪૯૩૬૯૩૦.
સોમવાર થી શનિવાર
સમય : સવારના ૯.૩૦ થી સાંજના ૫.૧૫.
વી.ડી.ભારતીય સંસ્થા
માનસિક રીતે વિકૃતીઓની, ખુશાક્સ દગાકા હાઉસ, આનંદ રોડ એક્શટેંસન, રૂલા હોલની બાજુમાં, મલાડ (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦૦૬૪, મહારાષ્ટ્ર, ભારત.
વૈજ્ઞાનિક સંસ્થા માનસિક રીતે મંદોના કલ્યાણ માટેની પ્રવૃતિઓમાં રોકાયેલ છે અને વિવિધ પ્રકારની ઢબો જેવીકે શિક્ષણ, માનસિક રીતે મંદ લોકોના પુનર્વસવાટ અને તે સિવાય વૈદ્યકીય સંશોધન કરવામાં લાગ્યા છે.
 • ડૉ.એ.વી.મેહતા (સંચાલક)
  ફોન : ૮૮૯૨૯૩૦, ૮૮૨૧૩૯૩ (ઘર)
 • કુમારી.એસ.એલ.આસર (પ્રમુખ)
  ફોન : ૮૮૯૨૪૦૯,
સોમવાર થી શુક્રવાર
સમય : બપોરના ૧૨ થી સાંજના ૫.નામ સગવડો સંપર્ક
મહારાષ્ટ્ર સરકારની સ્ત્રીઓની સ્થાનિક સ્વરાજસંસ્થા
ટાઉન હોલ (કેન્દ્રિય ગ્રંથાલય), હરનીમાન સર્કલ, મુંબઈ - ૪૦૦ ૦૦૧, મહારાષ્ટ્ર, ભારત.
સમાજની વિવિધ કલ્યાણની કચેરીઓ માટે સમન્વયનુ સંગઠન. પ્રવર્તકના કાર્યક્રમો અને સામજીક રૂપે અપંગ સ્ત્રીઓ અને બાળકોના કલ્યાણ કેન્દ્રો, બાલવાડી, બાળકોના મનોરંજન અને અભ્યાસના કેન્દ્રો અને કુંટુંબના આયોજનની સુવિધાઓ. પ્રમુખ
સોમવાર થી શુક્રવાર
સમય : સવારના ૯.૩૦ થી સાંજના ૪.૩૦.
ભારતમાં રાષ્ટ્રનુ સામજીક જુથ અપંગો માટે સરખા અવસરો, પોસ્ટલ કોલોની રોડ
ચેમ્બુર, મુંબઈ - ૪૦૦ ૦૭૧, મહારાષ્ટ્ર, ભારત.
અપંગ વિદ્યાર્થીઓ જે સામાન્ય શાળામાં ભણે છે તેમના માટે પાઠ પુસ્તકો, નોંધ વહીઓ અને ગણવેશો પણ આપે છે. અપંગો માટે વ્યવસાઇક પ્રશિક્ષણ, તાલિમ લેનાર અપંગ જે ITI/ATIS માં ભણે છે તેમના માટે છાત્રવૃત્તિ આપે છે.
 • કુમારી. સુધા બાલચંન્દ્રન
  ફોન : ૫૫૨૦૨૨૪, ૫૫૨૦૨૨૫
 • શ્રી.વાય.એસ.શેટ્ટી
  ફોન : ૫૫૨૦૨૨૪, ૫૫૨૦૨૨૫.
સમુદાય સહાયતા અને પુરસ્કર્તા કાર્યક્રમો
એ-૨, રસધારા, કો.ઓ.હાઉસીંગ સોસાઇટી લિમિટેડ, ૩૮૫, એસ.વી.પી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪, મહારાષ્ટ્ર, ભારત.
આપત્તિથી પ્રભાવિત લોકો માટે રાહત/પુનર્વસવાટ. શ્રીમતી.એસ.આર.આપટે
ફોન : ૩૮૬૮૦૦૨, ૩૮૮૧૪૯૬, ૩૮૨૧૮૨૨, ૩૮૮૬૭૮૯.
સોમવાર થી શુક્રવાર
સમય : સવારના ૧૦ થી સાંજના ૫.
ચિકિત્સા અને માનસિક રોગ
સામાજીક કામનો વિભાગ, એલ.ટી.એમ.જી ઇસ્પિતાલ, OPD,૧૨, સાયન, મુંબઈ - ૪૦૦ ૦૨૨, મહારાષ્ટ્ર, ભારત.
વૈદ્યકીય અને માનસિક રોગ સામાજીક કાર્ય વિભાગ, ઇસ્પિતાલની વ્યાપક સેવા છે, જે સામાજીક, આર્થિક, સમાજના માનસિક અને ભાવનાશીલ દરદીઓના સવાલો, પરામર્શ અને પુનર્વસાવટ વગેરેનુ ધ્યાન રાખે છે. તબીબી સામાજીક કાર્યકર્તાઓ
ફોન : ૪૦૭૬૩૮૧
સોમવાર થી શનિવાર
સમય : સવારના ૯.૩૦ થી સાંજના ૪.૩૦.
ચેસ્ટશાયર હોમ્સ ઇંડિયા
બેથલેહેમ હાઊસ, મહાકાલી રોડ, અંધેરી (પુર્વ), મુંબઈ - ૪૦૦ ૦૯૩, મહારાષ્ટ્ર, ભારત.
તે બીજા વિશ્વ યુદ્ધ પછી ભૂતપૂર્વ સેવા આપતા અપંગ પુરૂષો માટે ચાલુ થયુ હતુ. હવે તેની સેવાઓ જરૂરીયાત મંદ લોકો માટે ઉપલબ્ધ છે. આ ઘરની ક્ષમતા ૮૫૦ લોકોની પ્રતિક્ષાની યાદી અસ્તિત્વમાં છે. આ સેવાઓમાં દેખભાળ અને પુનવસવાટનો સમાવેશ છે. શારિરીક રીતે અપંગો માટે કાયમી આશ્રય. શ્રી.ક્રિપલાની
ફોન : ૮૩૨૪૫૧૫
રવીવાર થી શનિવાર
સમય : સવારના ૯ થી સાંજના ૭.નામ સગવડો સંપર્ક
મેરીનુ મદદગારોનુ સામાજીક જૂથ. અમરૂત
બી/૧૦૫, જયવંત સાવંત રોડ, દહીસર (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૬૮, મહારાષ્ટ્ર, ભારત.
કોઢના દરદીઓ અને બાળકો માટે તાલિમ વર્ગો. કોઢવાળી સ્ત્રીઓ માટે જમા મંડળ. સીસ્ટર વંદના, સીસ્ટર લીના
ફોન : ૮૯૩૫૯૦૮.
શનિવાર અને રવિવાર
સમય : ગમે તે સમય સાંજના ૬.૩૦ પહેલા.
જાહેર જનતાનો outreach કાર્યક્રમ
મેથોડીસ્ટ કેન્દ્ર, ૨૧, વાય.એમ.સીએ રોડ, પહેલો મજલો, મુંબઈ - ૪૦૦ ૦૦૮, મહારાષ્ટ્ર, ભારત.
એક પત્રકમાં નોંધ કરેલુ ટ્રસ્ટ જે ઝોપડપટ્ટીની ઉન્નતિની યોજનાના માધ્યમથી સંડોવાયેલ છે, જેવા કે બાલવાડી, બેસાખી, સીવવાના યંત્રો, પોષણના પ્રર્દશનો અને ખોરાકની પુરવણીના વેચાણમાં સામિલ છે. સ્વાસ્થયના દેખભાળની રોકથામ, નોકરી માટે જુવાનોને તાલિમ અને સ્ત્રીઓ અને બાળકો માટે શિક્ષણ આપવાના કાર્યક્રમો. શ્રીમતી. મોલી જોર્જ
ફોન : ૩૦૮૬૭૮૯
સોમવાર થી શુક્રવાર
સમય : સવારના ૯.૩૦ થી સાંજના ૫ અને
શનિવારે સવારના ૯.૩૦ થી ૧.
શ્રધાનંદ મહિલાશ્રમ.
હિન્દુ સ્ત્રીઓના કલ્યાણની સંસ્થા દ્વારા સંચાલિત, શ્રધાનંદ રોડ, મહેશ્વરી ઉદ્યાન, માટુંગા, મુંબઈ - ૪૦૦ ૦૧૯, મહારાષ્ટ્ર, ભારત.
બહારથી આવતી જરૂરમંદ સ્ત્રીઓ માટે કાર્ય કેન્દ્ર. (તાર કરવાનુ કામ, કપડા શિવવા અને જમવાની વસ્તુઓ બનાવવી).
 • શ્રી.પી.જી.ઓક
  ફોન : ૪૩૭૨૫૫૨,૪૩૭૩૭૧૫
 • ડૉ. મ્રુદ્રુલા કોઠારી
  ફોન : ૪૩૭૨૫૫૨, ૪૩૭૩૭૧૫.
મહારાષ્ટ્ર લોક્નીતા સેવા મંડળ.
૧૬-એ, સેંટ ફ્રાન્સીસ એવન્યુ, સાન્ટાક્રુઝ (પશ્ચિમ), મહારાષ્ટ્ર, ભારત.
બે કોઢવાળાની કૉલોની સાથે કામ કરે છે - ઉલ્હાસનગર અને અંબરનાથ. કોઢવાળા દરદીઓ માટે જવાબદારી લેનારની પૈસા કમાવવાની યોજનાઓ, મુંબઈમાં ૧૦૦ ખાટલાવાળી ઇસ્પિતાલ જે કોઢવાળા દરદીઓનુ ધ્યાન રાખે છે. ૯૦ ખાટલા પુરૂષો માટે અને ૧૦ ખાટલા સ્ત્રીઓ માટે. શ્રીમતી.પ્રતિભા શેઠ
ફોન : ૬૪૮૧૮૨૦, ૬૪૯૭૬૮૨.
એસ.પી.ટી સાધના શાળા,
ડૉ.આર.રબેરો બાળકોનુ કૉમ્પલેક્ષ, સોફીયા કેમ્પાસ, ભુલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ - ૪૦૦ ૦૨૬. મહારાષ્ટ્ર, ભારત.
હુન્નરકળા શીખવનારી સંસ્થાના અભ્યાસક્રમો માનસિક રૂપથી વિકલાંગ માટે, પ્રશિક્ષણ પુરૂ થયા પછી નોકરી માટે નિયુક્તિ.  નામ સગવડો સંપર્ક
પાંગળાઓને શિક્ષણ આપવાની સંસ્થા (બાળકો અને પુખ્ત વયના વ્યક્તિઓ)
અગ્રીપાડા મ્યુનિસીપલ શાળાનુ મકાન, મોતલીબાઇ શેરી, મુંબઈ - ૪૦૦ ૦૧૧, મહારાષ્ટ્ર, ભારત.
અસ્થિસ્નાયુઓની વિકૃતિવાળા બાળકો અને જુવાનો માટે છાત્રાલય. શૈક્ષણિક કાર્યક્રમો, વ્યાવસાયિક પ્રશિક્ષણના કાર્યક્રમો અને સમુદાય આધારિત કાર્યક્રમો.
 • શ્રીમતી.જીનોબીયા.બાનાજી
  ફોન : ૩૦૯૦૩૫૫.
 • શ્રીમતી.જ્યોત્સના મોદી
  ફોન : ૩૦૯૦૩૫૫.
કર્ક રોગના દરદીઓની મદદ કરવા માટે સંસ્થા.
૫, મલ્હોત્રા હાઊસ, જી.પી.ઓની સામે, મુંબઈ - ૪૦૦ ૦૦૧, મહારાષ્ટ્ર, ભારત.
નગરપાલિકાના સરકારી ઇસ્પિતાલો અને સાધારણ વર્ગના દરદીઓ માટે chemotherapy માટે દવાની સહાયતા. શ્રીમતી.કલ્પના.વેન્કટરામન
ફોન : ૩૦૬૧૨૯૧.
કુમારી.વીનયા.ચાકો
ફોન : ૩૦૭૭૮૧૨મ
સોમવાર થી શુક્રવાર
સમય : સવારના ૧૦ થી સાંજના ૫.
ભારતની પુરસ્કર્તા સમિતી
મથુરાદાસ એસ્ટેટ બિલ્ડીંગ, ૪૩/૪૫, કોલાબા કોસવે, મુંબઈ - ૪૦૦ ૦૩૯, મહારાષ્ટ્ર, ભારત.
મુળશી તાલુકાના પહાડોમાં આર.ડી. કેન્દ્ર, જીલ્લા પૂણે. ડૉ(શ્રીમતી) જુલી નકોડા
ફોન : ૨૦૪૦૩૨૧, ૨૦૨૦૩૯૩
સોમવાર થી શુક્રવાર
સમય : સવારના ૧૦.૩૦ થી સાંજના ૫.૩૦
શનિવારે : સવારના ૧૦.૩૦ થી બપોરના ૨.૩૦.
ભૌતિક ચિકીત્સા અને પુનર્વસાવટ માટે ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ.
માલિકે સોપેલુ : અ૧૧, પી.એમ.આર, હસ્તાવ પાર્ક, ર્ક્લક રોડ, મહાલક્ષ્મી, મુંબઈ - ૪૦૦ ૦૩૪, મહારાષ્ટ્ર, ભારત.
ક્ષેત્રિય પુનર્વસવાટ અને પ્રશિક્ષણ કેન્દ્રોને ગ્રામીણ ક્ષેત્રોમાં અપંગોના પુનર્વસવાટ માટે કામગારોની તાકાત વધારવા માટે બનાવે છે. બહુઉદ્દેશીય પુનર્વસવાટ ચિકિત્સક્ના અભ્યાસક્રમો અને તંત્રજ્ઞના અભ્યાસક્રમો રજુ કરે છે. સિફારીસ કરેલા ઉમેદવારોને ૯ મહિના સુધી ગ્રામીણ વાતાવરણને સંબધિત પુનર્વસવાટની પ્રક્રિયા કરવા માટે તાલિમ આપે છે. વિશેષ રૂગ્ણાલય એવા દરદીઓ માટે જે ચેતાસ્નાયુકીયના રોગથી પીડાય છે. ડૉ.બી.રમેશ અવધાની
ફોન : ૪૯૩૨૭૪૭
મંગળવાર અને ગુરૂવાર, સવારના ૯ થી સાંજના ૪ (શક્યતો જમવાના સમયમાં).
મહારાષ્ટ્રમાં એક માનસિક વિકલાંગની (A.W.M.H. પુરૂષ)
સાથે રહેતા વ્યક્તિઓના કલ્યાણ કરવાનુ મંડળ, ભોય તળીયુ, ટર્નર મોરીસન હાઊસ, ૧૬, બેન્ક સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૨૩, મહારાષ્ટ્ર, ભારત.
ક્ષેત્રમાં કર્મચારીઓની વચમાં માનસિક અને સહયોગ માટે સેવાઓની એક યાદી પ્રકાશિત કરે છે. સંશોધનના નકાશાઓ સંચાલિત કરીને તારણો પ્રકાશિત કરે છે. માતાપિતાને પરામર્શ આપે છે. માનસિક રૂપે અપંગ લોકોને જુદાજુદા રમતગમતો અને મનોરંજનની પ્રવૃતિ કરવા પ્રોસ્તાહન આપે છે. માનસિક રૂપે અપંગો માટે તેમના અધિકારો માટે Lobbies તૈયાર કરે છે, જેવી કે સ્થાનિક પોલિસ અને પરિવાહન અધિકારીઓ સાથે માનસિક રૂપે અપંગો માટે ઓળખ પત્રનો પ્રબંધ કરે છે.
 • શ્રી.ટી.અરવિન્દ મેનન
  ફોન : ૪૩૦૩૩૫૯
  સોમવાર થી શુક્રવાર
  સમય : સવારના ૧૦ થી સાંજના ૫.૩૦.
 • શ્રીમતી.સાયરા.વોહરા
  ફોન : ૨૬૫૪૮૧૬
  સોમવાર થી શુક્રવાર
  સમય : સવારના ૧૦ થી સાંજના ૫.૩૦.
  શનિવારે સવારના ૧૦ થી બપોરના ૧.નામ સગવડો સંપર્ક
ગોપી ક્રિશ્ના પિરામલ સ્મારક ઇસ્પિતાલ
ગણપત રાવ કદમ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ - ૪૦૦ ૦૧૩, મહારાષ્ટ્ર, ભારત.
સ્વાસ્થય કેન્દ્ર (વ્યાયામ શાળા) ની જોગવાઈ કરે છે.
 • શ્રી.એમ.બી.વાઘ
  ફોન : ૪૯૪૭૮૩૭
  સોમવાર થી શુક્રવાર
  સમય : સવારના ૯
  થી બપોરના ૧.
 • શ્રી.એચ.જી.તાવડે
  ફોન : ૪૯૪૬૬૪૭
  સોમવાર થી શુક્રવાર
  સમય : સવારના ૯ થી સાંજના ૪.૩૦
  શનિવારે : સવારના ૯ થી બપોરના ૧.
શારિરીક રૂપે અપંગોની ભાગીદારી
એફ.પી.એચ. બિલ્ડીંગ, લાલા લજપતરાઈ માર્ગ, હાજી અલી, મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત.
નિશુલ્ક તાલિમ - સાથે - નોકરી - સાથે - પુનર્વસવાટ કેન્દ્રની સાથે અધિકતમ માત્રા ૪ વર્ષની તાલિમનો સમય પગાર સાથે. આ તાલિમમાં લેથ યંત્ર, capstans, traubs વાપરવાની તાલિમ, અપંગો માટે વાહનોનુ નિર્માણ, સુથારનુ કામ, હસ્તકલા, છાપવાનુ, ગુંથવાનુ, ઝેરોક્સ, ખાસ રેશમના કપડાની જાળી વાપરીને કરાતુ મુદ્રણ, ફોટોને મોટા કરવાનુ કામ, સાઈક્લોસ્ટાઈલ કરવુ, એકત્રિત કરવુ, માલ ભરવાનુ કામ, સિલાઈ કરવાનુ, અને દવાઓની ટીકડીઓનો સંગ્રહ કરવાનુ કામ વગેરેનો સમાવેશ છે. બહારના આદેશો સ્વીકારે છે. મુલુંડથી F.P.H. અને પાછા જવા ખાજગી બસ દોડાવે છે. તાત્વિક પાઠ્યક્રમ ડેટા એન્ટ્રીના કોમ્પ્યુટરના કાર્યક્રમનુ પ્રશિક્ષણ આપે છે.
 • શ્રીમતી. સુધા.વી.પંડીત
 • અને શ્રી.એ.કે.સીન્હા
ફોન: ૪૯૩૮૪૭૬/૯૦
સોમવાર થી શનિવાર, સમય : ૯ થી ૫.
સર.જમશેદજી.દુગન આંખની બેન્ક
સર.જે.જે.હૉસ્પિટલ્સ.
જનસંખ્યામાં જાગરૂકતા વિકસિત કરવા કે જેનાથી જરૂરીયાત મંદ લોકોને મદદ મળે. ડો.જે.પી.બહાને
ફોન : ૩૭૫૦૧૦૨
સમય : સવારના ૯ થી સાંજના ૫.નામ સગવડો સંપર્ક
બાળકો માટે ઝેરબાઈ વાડીયા ઈસ્પિતાલ
આચાર્ય ધોંડે માર્ગ, પરેલ, મુંબઈ - ૪૦૦ ૦૧૨, મહારાષ્ટ્ર, ભારત.
૧૨ વર્ષથી નીચેના બાળકો માટે ઇસ્પિતાલ છે. આંતર અને બાહ્યરૂગ્ણાલયના દરદીઓને સારવાર આપે છે.
 • શ્રીમતી.આર.ઓબેરોય
 • કુમારી.એસ.સેહગલ
ફોન : ૪૧૨૯૭૮૬/૭,
વિસ્તરણ : ૩૩૦, સોમવાર થી શનિવાર
સમય : સવારના ૯.૩૦ થી સાંજના ૪.
સાંભળવાની ક્ષમતાવાળાઓ માટે વિકાસ વિદ્યાલય
એ-૩, મેહ્તા એપાર્ટમેન્ટ્સ, પ્રોફેસર.વી.એસ.આગાશે પથ, દાદર, મુંબઈ - ૪૦૦ ૦૨૮, મહારાષ્ટ્ર, ભારત.
બાળપણથી એસ.એસ.સી (મરાઠી) સુધીની તાલિમ.  
ત્રણ આર.સામાજીક જુથ (પુનનિર્માણ શસ્ત્રક્રિયા, પુનર્વસવાટ અને સંશોધન)
જૈન મંદીરની સામે, આર.સી.માર્ગ, ચેમ્બુર, મુંબઈ - ૪૦૦ ૦૭૧, મહારાષ્ટ્ર, ભારત.
શાળામાં પ્લાસ્ટીક શસ્ત્રક્રિયા, પ્રદર્શનો અને કોઢ વિષય ઉપર ભાષણો LUMS Association of India.ની સાથે મળીને સંયોજન કરે છે. બળવાની સારવાર ઉપર સંશોધન આગળ વધારે છે. એન.કે.સહાની
ફોન : ૫૫૨૩૦૫૧,
સોમવાર થી શુક્રવાર.
સાંભળવાની ક્ષમતા ધરાવતાઓ માટે અલીયાવર જંગ રાષ્ટ્રીય સંસ્થા
ભંડારા રેક્લેમેશન (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૫૦.
પોસાઈ શકે તેવી કિંમતે સાંભળવા માટે મદદ પહોચાડે છે. પરામર્શ, કારકિર્દી માટે માર્ગદર્શન, તાલિમ, નોકરી, સ્વયં રોજગાર, છાત્રાવૃત્તિ અને વૈદ્યકીય તપાસ માટે પ્રબંધ કરે છે. બહેરા વયસ્કરો માટે કોમ્પ્યુટરના પ્રમાણ પત્રના અભ્યાસક્રમનુ સંચાલન કરે છે. આગળ પ્રસરવા વિસ્તરણની સેવા જેવી કે સામુદાયિક જાગરૂકતાના કાર્યક્રમો, વિશેષ શિક્ષકો માટે નિદાન શિબીરની તાલિમ આપે છે.
 • શ્રીમતી.રેખા.રોય
  ફોન : ૬૪૨૨૬૩૮,
  સોમવાર, ગુરૂવાર અને શુક્રવાર,
  સમય : સવારના ૯ થી સાંજના ૫.૩૦.
 • Mr. M. R. Wankhede
  Telephone: 6427320,
  Mon., Thurs., & Fri.
  Time: 9.a.m. to 5.30 p.m.
મરીયન હાઉસ ઓફ ચેરીટી
અવર લેડી ઓફ હેલ્થ ચર્ચની સામે, વરસોવા, મુંબઈ - ૪૦૦ ૦૬૧.
માનસિક રૂપે/શારિરીક રૂપે અપંગ બાળકો અને મોટી ઉમરના લોકો માટે ઘરની વ્યવસ્થા કરે છે, જેમનુ કોઇ પણ ધ્યાન રાખવાવાળુ ન હોય. આમાં પ્રવેશ ખાલી જગ્યા હોય તો મળે છે. ઉપરી
ફોન : ૬૨૬૬૩૨૦, ચોવીસ કલાક સેવા.
અપંગો માટે વિજય મર્ચન્ટ પુનર્વસવાટ કેન્દ્ર
અપંગો માટે વિજય મર્ચન્ટ પુનર્વસવાટ કેન્દ્ર, ત્રીજો મજલો, એ વીંગ, માહત્રે પેન ઇમારત, સેનાપતી બાપટ માર્ગ, દાદર (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૨૮, મહારાષ્ટ્ર, ભારત.
કેન્દ્ર ટેલીફોન બુથ, ફળોની દુકાન અને વેચાણ કરવા માટે કામનો પ્રબંધ કરે છે. અપંગો સિલાઈના આદેશો ઉપર કામ કરે છે. સંચાલક સચિવ
ફોન : ૪૩૭૯૯૨૨
સોમવાર થી શુક્રવાર
સમય : સવારના ૧૧ થી સાંજના ૪.
ચેશાયર હોમ.
અંધેરી (પુર્વ), મુંબઈ - ૪૦૦ ૦૯૩, મહારાષ્ટ્ર, ભારત.
કાયમી આશરો અને ઓછી કમાણીવાળા પુરૂષો જે શારિરીક રીતે કાયમી અપંગ છે, પણ ચેપી નથી, તેવાની સારવાર કરે છે. બધી જાતના અને ધાર્મિક માન્યતાવાળાઓ જેમનુ કોઇ ધ્યાન રાખવાવાળુ નથી તેમને પહેલા પંસદગી આપશે. ફક્ત ૫૦ પુરૂષોને મદદનો પ્રબંધ કરે છે. સિસ્ટર પુષ્પા - સિસ્ટર સંભાળ લેનાર, શ્રી.ક્રિપલાની (ચિટનીસ)
ફોન : ૮૩૨૪૫૧૫, અઠવાડીયાના બધા દિવસો
સમય : સવારના ૯ થી ૧૧ અને સાંજના ૪ થી ૭.૩૦.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us