આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Sep 18th

Last update:04:36:36 AM GMT

ગંભીર અપંગતા

Print PDF
Article Index
ગંભીર અપંગતા
અંધાપો
એક અદૃશ્ય વિકલાંગ
કમરપટ્ટો સ્નાયુ સદોષ આહાર
હાડકાનુ નુકશાન.
દૃષ્ટીને ઈજા
All Pages
બાળકોની માનસિક વિકૃતિ
બાળકોની માનસિક વિકૃતિ એક મગજનો વિકાર છે, જે જીવનભર અસમર્થતાનો વિકાસ કરે છે, ખાસ કરીને સંચાર અને લોકોની સામાજીક ક્ષમતાઓને અસર કરે છે. આ પરિસ્થિતીના લક્ષણો કદાચ જન્મથી હોય છે અથવા તે સામાન્ય વિકાસ પછી દેખાતા શરૂ થાય છે, પણ તે નિશ્ચિતરૂપે બાળક જ્યારે ૨.૧/૨ વર્ષનુ થાય ત્યા સુધીમાં નક્કી થાય છે.

બાળકની માનસિક વિકૃતી "ગુણાત્મક વિકાર" તરીકે પણ ઓળખાય છે, કારણકે તેના લક્ષણોની ઉગ્રતા, સાદુ શિક્ષણ અને સામાજીક અપંગતાથી લઈને સખત નુકશાનની સાથે બહુવિધ સમસ્યાઓ અને ઉંચ અસામાન્ય વર્તણુક તરફ લઈ જાય છે. આ વિકાર કદાચ એકલો પણ થાય છે અથવા સહવર્તી સમસ્યાઓ જેવી કે માનસિક મંદતા અથવા આંચકીને લીધે થાય છે. બાળકની માનસિક વિકૃતી એક અસામાન્ય વિકાર નથી, જે ત્રીજો સૌથી સામાન્ય વિકાસાત્મક વિકાર છે, જે લગભગ સામાન્ય Down’s Syndrome છે. લાક્ષણિક રીતે લગભગ ૧૦,૦૦૦ લોકોની વસ્તીમાંથી ૨૦ લોકોને માનસિક વિકૃતી હોય છે અથવા બાળકોના માનસિક વિકૃતીના લક્ષણો હોય છે. આમાંથી ૮૦% જેમને બાળકોની માનસિક વિકૃતીની અસર થઈ છે તે છોકરાઓ છે. દુનિયાભરના બાળકોમાં માનસિક વિકૃતી મળી આવી છે, કુંટુંબોમાં, આર્થિક, સામાજીક અને જાતિય પૃષ્ઠભુમીવાળાઓમાં પણ જોવા મળે છે. ડૉકટરો, રાજનેતાઓ, રિક્ષાચાલકો અને તેમના જેવાને પણ માનસિક વિકૃતીવાળા બાળકો હોય છે.

એક ઉંચા માનસિક વિકૃતીવાળુ બાળક કદાચ સામાન્ય અથવા ઉચા બોદ્ધિક પાતળીવાળુ હોય છે અથવા ઉંચી બુદ્ધિવાળુ, નિયમિત રૂપે શાળાએ જનારૂ અને ત્યાર પછી જીવનમાં એક નોકરીને પકડી રાખતુ પણ હોય છે. તે છતા આ વ્યક્તિને પોતાની વાતો વ્યક્ત કરતા પણ તકલીફ પડે છે અને બીજા બાળકોની સાથે કેવી રીતે મળવુ તેનો પણ ખ્યાલ નથી હોતો. માધ્યમિક રીતે અને વધારે ગંભીરતાથી અસર થયેલા બાળકો માનસિક વિકૃતીવાળાથી જબરજસ્ત રીતે જુદા હોય છે. કેટલાક માનસિક વિકૃતીવાળા બાળકો કોઇ દિવસ બોલી શકતા નથી, જ્યારે બીજા બોલી શકે છે, પણ ભાષાઓના પ્રયોગ કરવા માટે તેમને તકલીફ પડે છે. ઘણીવાર અસામાન્ય ભાષણોના નમુના હોય છે જેવા કે જે બોલે તેનો પડઘો પડે છે, શબ્દ ફરીફરીથી કહે છે અને કાઈપણ વસ્તુ માગતાં પહેલા બોલીને પોતાની જરૂરીયાત માંગે છે પોતાની ભાવનાઓ કરતા, અને તમે’ અને ’હું’ શબ્દોને ઉલ્ટા વ્યક્ત કરે છે.

એક માનસિક વિકૃતીવાળુ બાળક બીજા બાળક જેવુ જ લાગે છે, પણ તેમાં વિશિષ્ટ પ્રકારની વર્તણુકના નમુના છે. એક બાળક જેને માનસિક વિકૃતી છે તેને કદાચ ઝુલાવવાથી અથવા ગોળગોળ ફેરવવાથી આનંદ મળે છે અને કદાચ તે જ પ્રવૃતી ઘણા સમય સુધી ફરીથી કરીને ખુશ થાય છે. બીજા સમયે તે બાળક કદાચ જલ્દીથી એક પ્રવૃતીમાંથી બીજામાં ફરે છે, જે કદાચ અતિક્રિયાશીલ દેખાય છે. ઘણા માનસિક વિકૃતીવાળા બાળકો કેટલાક અવાજ અથવા સ્પર્શ તરફ બહુ સંવેદનશીલ હોય છે અને બીજા સમયે તેમને કહી જ સંભળાતુ નથી એવુ બતાવે છે. માનસિક વિકૃતીવાળા બાળકો રમવાનો ઘણો મર્યાદીત ઢોંગ કરે છે. તેઓ રમકડા સાથે બરોબર રીતે રમતા નથી અને કદાચ એવી વસ્તુઓ સાથે રમે જે રમકડા ન હોય. માનસિક વિકૃતીવાળા બાળકો કદાચ કેટલીક વસ્તુઓ કરે છે જેવી કે ગીત ગાવા અથવા સારી રીતે કવિતા ગાવી, પણ સામજીક કૌશલ્ય બહુ સારી રીતે કરવાની ક્ષમતા નહી હોય.અંધાપો
દર વર્ષે વધારાના ૧૮ થી ૨૨ લાખ લોકો મોતીયાને લીધે આંધળા થાય છે. ભારતીય નેત્રતજ્ઞો બીન સરકારી સંસ્થાઓ જેવી કે વર્ડ બેંકની સહાયતાથી દર વર્ષે લગભગ ૨૦ લાખ મોતીયાની શસ્ત્રક્રિયા કરે છે. આ આંકડા પ્રભાવશાળી છે, પણ વાસ્તવિક રીતે કામનો ભરાવો કરવો અસંભવ છે, જો વાર્ષિક શસ્ત્રક્રિયા કરવાની સંખ્યા વધે નહી. ભારતમાં લગભગ મોતીયાવાળા દર્દીઓના કામનો ભરાવો અંદાજે ૨.૨ કરોડ છે, તેમ છતા આમાંથી ઘણા બધા દર્દીઓ આંધળા નથી.

ઘણા ભારતીય નેત્રતજ્ઞો શસ્ત્રક્રિયા કરતા નથી, પણ કેટલાક ચિકિત્સકો જેમની મુલાકાત આ લેખ માટે લીધી હતી,intracapsular cataract extraction (ICCE)(મોતીયાનો નિકાલ) સૌથી સાધારણ મોતીયો કાઢવાની પ્રક્રિયા ચાલુ રહે છે, જે તે સૌની વચમાં કરે છે. તે લગભગ ૬૦% કિસ્સાઓમાં વપરાય છે. હાથેથી extracapsular cataract extraction (ECCE) (મોતીયાનો નિકાલ) ની સાથે phacoemulsification ની પસંદગી કરાય છે, પણ કારણકે તે સાધનસામગ્રીની કિંમત સાથે સંકળાયેલ છે અને IOLs અને સુક્ષ્મદર્શકની ઉપલબ્ધતા ઉપર આધારીત છે, ICCE નિશ્ચિત ધોરણ પ્રમાણે રહે છે.

નેત્રરોગની ભારતમાં પ્રમુખ સમસ્યા છે. એક અભ્યાસ જે the Indian Journal of Ophthalmology માં છપાયો હતો જેણે શોધ્યુ હતુ કે ૩૦ અને ૬૦ વર્ષની ઉમરની વચમાંના લોકોને લગભગ ૩% નેત્રરોગ સામાન્યપણે જોવામાં આવ્યો છે, પશ્ચિમ જેવુ નહી, ઘણા બધા નેત્રરોગ ખુણાનુ તીવ્ર રીતે બંધ થવાનુ પરિણામ છે.( ૫.૧ ખુલો ખુણો નેત્રરોગની સરખામણીમાં). બીજો અભ્યાસ સુચવે છે કે ૧૩% નેત્રરોગ ૩૦ વર્ષ કરતા વધારે ઉમરવાળા દર્દીઓને અંધત્વ આવે છે.

આંખ ઉપરના પારદર્શક પડદાનુ અંધત્વ ૩% જેટલુ ગણાય છે અને પ્રત્યાવર્તન કરનારની ભુલો ૭% ગણાય છે. કેટલાક ચિકિત્સકોએ ટિપ્પણી કરી છે કે ભારતમાં બાળકોની આંખોમાં જખમ નિરંતર સમસ્યા છે. બાળકોમાં બાળલકવાનો વ્યાપક રોગચાળાની સરખામણીમાં આંખોને ગંભીર આઘાત થવાની સંભાવના વધારે છે.

પ્રત્યાવર્તન કરનારી શસ્ત્રક્રિયા.
જેમ ભારતમાં ધનવાન અને મધ્યમ વર્ગનો ફેલાવો થઈ રહ્યો છે, તેમ પ્રત્યાવર્તન કરનારી શસ્ત્રક્રિયા પણ વધારે પ્રમાણમાં લોકપ્રિય થઈ રહી છે. ત્યાં લગભગ ૧૦ કરતા ઓછા ભારતમાં excimer lasers છે, જે ઘણુ કરીને દક્ષિણના મોટા શહેરોમાં મળે છે. બીજા પશ્ચિમના વલણ પ્રમાણે laser in situ keratomileusis (LASIK) નુ ભારતમાં ઝડપથી ધ્યાન દોરાઈ રહ્યુ છે, તે છતા photo refractive keratectomy (PRK) and radial keratotomy જેની લોકપ્રિયતા ઓછી થઈ રહી છે તો પણ નિયમિતરૂપે તેનો વપરાશ લોકપ્રિય છે.એક અદૃશ્ય વિકલાંગ
સાંભળવુ ગુમાવવુ તેના બે પ્રકાર છે.
વાહકતાવાળુ : બહારના અથવા મધ્યમ કાનની અપ્રક્રિયાનુ પરિણામ. આ ઘણીવાર વૈદ્યકીય રીતે અથવા શસ્ત્રક્રિયા કરીને ઠીક કરી શકીયે છીયે.
સંવેદનાવાળા મજ્જાતંતુનુ નુકશાન : આ અંદરના કાનને અથવા સાંભળવાના મજ્જાતંતુનુ અપ્રક્રિયાનુ પરિણામ છે.

જન્મ પહેલા બહેરાપણાના કારણો.
 • વંશાનુગત કારણો.
 • સજાતિ લગ્નો.
 • Rh ભાગ અથવા લોહીના જુથની અસંગતતા.
 • જીવાણુનાશક અથવા ototoxicની વધારે પડતી માત્રા.
 • X-Ray ની સામે ઉઘાડ.
જન્મ વખતે.
 • કાર્યસાધક પ્રસૂતિ.
 • જન્મ વખતે પ્રાણવાયુક્ષિણતા.
 • જન્મ વખતે ૧૨૦૦ ગ્રામ કરતા ઓછુ વજન.
જન્મ પછી.
 • કમળો.
 • ઉંચો તાવ.
 • ઓરી - ગાલપિચોળીયા - rubella.
 • આકડી.
 • જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ.
 • અકસ્માતો.
 • કરોડરજ્જુના આવરણ ત્વચાનો સોજો. - કર્ણ કાઠિન્ય.
ઉમર વધવાની શરૂઆત.
Prelingual બોલાતી ભાષા શીખતા પહેલા. પાછળથી ભાષાને શીખ્યા પછી બોલતી ભાષા માટે ૨ થી ૩ વર્ષ પછી એટલે કે બોલતી ભાષા શીખ્યા પછી. બેહરુ બાળક મુંગુ હોતુ નથી. સાંભળતા બાળકો જે અવાજ સાંભળીને નકલ કરી બોલતા શીખે છે. જે તેઓ સાંભળે છે અને અવાજનો આનંદ લ્યે છે જે તેઓ કરે છે, દા.ત. ગણગણાટ, ગુટરગુ વગેરે. એક બેહરા બાળક્ને ભાષણ આપવુ તે શીખવાડવા વિદ્યાર્થી અને શિક્ષક માટે બહુ અઘરૂ કામ છે. બેહરા બાળકો સાંભળતા બાળકો કરતા બુદ્ધિમાં બહુ જુદા છે.

નિમ્નલિખિત વાતો ઉપર વિચાર કરવો જોઇએ.
 • એક બેહરા બાળકને પરિવર્ધન અને પરિસ્થિતી બદલાવીને તેના બાકીના સાંભળવાના સમય માટે મદદ કરે છે.
 • દૃષ્ટીનો વધારો હોઠ વાચવાના માધ્યમથી, હોઠ ફફડાવીને વગેરેથી પ્રયત્નો કરવા જોઇએ.
આખિરમાં એક બેહરા બાળકનુ વ્યક્તિત્વ જે પોતાના વિચારો અને ભાવનાઓનો સંપર્ક કરવા ખુબ પ્રયત્ન કરે છે અને તમને સમજવા કોશિશ કરે છે. તેને ઓળખીને અને તેની સમસ્યાઓ સમજીને અને ધીરજપુર્વક અને સ્વાભાવિક રીતે ઉપચાર કરીને તમે બહેરા બાળકને મદદ કરી શકો છો.કમરપટ્ટો સ્નાયુ સદોષ આહાર
રોગના નિદાનના માનદંડ.
અંગના, કમરના ભાગના કુપોશિત સ્નાયુઓનુ (LGMD) એક જુથ છે, જેમાં પ્રગતીશીલ સ્નાયુઓના વિકારો છે અને પેડુ અથવા ખંભાને આધાર આપતા સ્નાયુઓનો મુખ્યરૂપમાં સમાવેશ છે. અમુક મર્યાદિત સમય ઓળખવામાં આવ્યો છે, જેનાથી ઘટનાનુ અસ્તિત્વ રહે અને જેનુ ચોક્કસ રીતે નિદાન થઈ ન શકે જેમાંથી કોઇ પણ એક X–linked muscular dystrophy or facioscapulohumeral muscular dystrophy જેના વર્ગીકરણનાં Stevenson ૧૯૫૩માં અને Walton & Nattrass ૧૯૫૪માં.

ત્યારથી આ સંઘના જુદી જાતના અસ્તિત્વ વિષે પુછતાછ કરવામાં આવી કારણકે વૈદ્યકીય વિજ્ઞાનના લક્ષણો જે દર્દીઓના વિકાર છે, જે ઢંકાઈ જાય છે અને ચિકીત્સકીય અને આનુવાંશિક રૂપે જુદા પડી જાય છે. દાખલા તરીકે દર્દીઓ Becker ના સ્નાયુઓના સંદોષ આહાર સાથે અને અભિવ્યંજક વાહક dystrophinના ફેરફાર ઘણીવાર અવ્યવ કમરપટ્ટાના સ્નાયુઓના સદોષ આહાર હોવાનુ નિદાન, જનનશાસ્ત્રનુ અને dystrophinનુ પૃથક્કરણ આ પરિસ્થિતીઓનુ કરવામાં આવ્યુ છે.

વિકાર જેવા કે કરોડના સ્નાયુઓના ભાગનુ સુકાઈ જવુ અને mitochondrial અને ચયાપચનની ક્રિયા અને સ્નાયુઓનો રોગ દેખાય છે, એક શરતે કે નૈદાનિક ભ્રમ બધી પરિસ્થિતીઓમાં અવયવના કમરપટ્ટા વિતરણ કદાચ હાજર હોય છે. તે છતા કેટલાક દર્દીઓ જેમનુ (LGMD)નુ નિદાન યોગ્ય રહે છે અને આ કદાચ વિવિધ તત્વોનો સમુદાય છે. શરીરના કમરના સ્નાયુઓનુ કોપોષિતની શ્રેણીમાં જુદી સંખ્યા અને જનનશાસ્ત્રની વિશિષ્ટ પરિસ્થિતીઓનો સમાવેશ છે, નાનામાં નાનો કણનો મુખ્ય આધારનો હવે ઉકેલ થાય છે. ૯૦ કરતા વધારે કુંટુંબો અને છુટાછવાયા (LGMD)ના કિસ્સાઓના આધાર ઉપર સમયથી પહેલા ENMCના પ્રાયોજીત કાર્યશાળાના શરીરના કમરના ભાગને હાજર કરે છે.

નીચે જણાવેલ માપદંડોના સમાવેશ અને નિદાનનો બહિષ્કાર કરવાની સુચના આપે છે. આ માપદંડોમાં સમાવેલ લક્ષણો અને જુદાજુદા સંઘોમાં કરેલી શોધ LGMDની રીતે કરેલ નિદાન અને વર્તમાન સ્થિતીનુ કરેલ પરિક્ષણ આવી પરિસ્થિતીમાં કરેલ નિદાન નાનામાં નાના કણના આધાર ઉપર આ દરેક આકાર વિજ્ઞાનની વિવિધતા LGMDની મર્યાદા નક્કી થાય છે, આ દરેક માટે યોગ્ય રીતે નૈદાનિક માપદંડો જુદા થાય છે.

(આ માપદંડોનો સમાવેશ " I " ની સાથે બતાવવામાં આવે છે. " E "નુ સુચક બહિષ્કારનુ માપદંડ અને "C" ટિપ્પણી બતાવે છે.)

સરનામુ :
Limb–Girdle Muscular Dystrophy
K. M. D. Bushby,
Dept. of Human Genetics,
University of Newcastle upon Tyne, United Kingdom.હાડકાનુ નુકશાન.
મુક્તિનુ કૃત્રિમ અંગ.
મુક્તિનુ અંગ.
મહાવીર વિકલાંગ સહાયતા સમિતી, જયપુરે એક કૃત્રિમ અવયવ બનાવવાનો ભરપુર પ્રયાસ કર્યો જે પહેલા બનાવેલ અવયવ કરતા સારી રીતે કામ કરે છે, અને તેમના તરફથી પ્રોદ્યોગિક મદદથી મુક્તિએ પોતાનુ મંડળ, ગરીબ અપંગોને મદદ કરવા જે સ્વતને મદદ નથી કરી શકતા, માટે શરૂ કર્યુ. એવી રીતે મુક્તિનુ અવયવ અસ્તિત્વમાં આવ્યુ.

મુક્તિનુ અવયવ HDPE (પ્લાસ્ટીક સામાન)માંથી બનાવ્યુ છે, જે વજનમાં હલકુ હોય છે. તે પ્રાકૃતિક પગ જેવુ દેખાય છે, જે પાણી અવરોધ છે, સાદુ, મજબુત, ટીકાઊ અને સ્થાનિય સ્તર ઉપર મળતા સામાનમાંથી બનાવ્યુ છે અને બહુ જ સરળ પ્રાદ્યોગિક વિજ્ઞાનની સહાયતા લઈને બનાવ્યુ છે, પણ આધુનિક વૈજ્ઞાનિક વિચારોનો સમાવેશ કરીને બનાવ્યુ છે. આ પગની અજોડ રચના એકને જમીન ઉપર પલાઠીવાળીને બેસવામાં, પગ ઉપર પગ ચડાવીને બેસવામાં, અસામાન જમીન પર ચાલવામાં,સાઈકલ ચલાવવામાં,ઉપર ચડવામાં, તરવામાં, ખટારો ચલાવવામાં અને અનાજના ખેતરોમાં કામ કરવાની છુટ આપે છે. ટુકમાં મુક્તિના અવયવ વાપરનારાને એકદમ સરળ અને સામાન્ય લાગે છે અને ઘણા બધા કિસ્સાઓ તેને તેના વ્યવસાય ઉપર જવા સમર્થ બનાવે છે. વધારામાં મુક્તિનુ અવયવ બહુ મજબુત છે અને તેથી તે ઝાડ ઉપર ચડી શકે છે અથવા બીજી પ્રવૃતીઓ એક સાધારણ વ્યક્તિ કરતા સારી રીતે ભજવે છે.

મુક્તિનુ અવયવ નીચે જણાવેલ સામગ્રી વાપરીને બનાવ્યુ છે.
 • ચામડીના રંગનુ HDPE, ખાસ વિશિષ્ટરૂપે મુક્તી માટે બનાવેલ.
 • જયપુર ફુટ જે સહજ રીતે વાળી શકાય છે અને એક માણસના પગના જેવો આકાર છે. (પગની ઘુટી સુધી), જે પ્રાકૃતિક "સંવેદના" વાપરનારાને આપે છે.
 • ચામડાની પટ્ટીઓ.
 • ઘુટણનુ જોડાણ, અવયવો માટે તેને કાપીને ઢીચણની ઉપર.
 • ઉપભોજ્ય જેવા કે ગુંદર, પ્લાસ્ટર ઓફ પેરિસ, ખિલ્લા, Foam, વગેરે.
બનાવવાની પ્રક્રિયા :
 • પગ કપાયેલને એક ખુરશી ઉપર બેસાડાય છે અને એક નિરોધને પગ કપાયેલના ટાંટીયા સુધી ખેચવામાં આવે છે. તંત્રજ્ઞ તેને પછી એક લેપ લગાડેલ પાટો તેના ટાંટીયા ઉપર બાંધે છે, અને ટાંટીયાના નકારાત્મક ઢાચાને આકાર આપે છે.
 • પગ કપાયેલના સામાન્ય પગનુ માપ લેવામાં આવે છે, જેને લીધે એક સારા અવયવની સાથે મુક્તિના અવયવનુ અનુરૂપ કરવામાં આવે છે.
 • પછી પ્લાસ્ટર ઓફ પેરિસનો ઢાંચો લેવામાં આવે છે અને ૩ ફુટ જેટલો લાંબો સોમ્ય લોખંડના સળીયાને વચલા ભાગમાં (કુંજા જોવો ઢાંચો) અંદર ઘાલવામાં આવે છે. આ સળીયાને પકડવાના સાધન ઉપર ચડાવવામાં આવે છે અને ઢાંચા ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસ આ સળીયાની સાથે ઢોળવામાં આવે છે.
 • એક વાર પ્લાસ્ટર ઓફ પેરિસ બેસી જાય છે, પછી નકારાત્મક ઢાંચો જે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવ્યો છે, તેની પટ્ટીઓ કાપવામાં આવે છે અને જે બચી જાય છે તે એક પગ કપાયેલના ટાંટીયાની નકલ છે.
 • પ્લાસ્ટર ઓફ પેરિસના ઢાંચાને પગનો આકાર આપવા કાનસ અને ફરસી વપરાય છે, તે સમયે લોખંડના સળીયાને તેની જગ્યા ઉપર જ રખાય છે.
 • HDPEના બંધબેસતા નળીયાને લઈને (પગ કપાયેલના વજન અને માપ ઉપર નિર્ભર કરે છે) પછી તેનો આકાર અને જાડાઈ લેવાય છે અને ભઠ્ઠીમાં મુકાય છે. આ નળીયાને ૧૫૦ થી ૨૦૦ તાપમાનના એકમ સેન્ટીગ્રેડ જેટલુ ગરમ કરાય છે, જ્યા સુધી તે ખેચાઈ નહી.
 • ગરમ નળીયાને (મોજા વાપરીને ) ઢાંચા તરફ લઈ જવાય છે અને પ્લાસ્ટર ઓફ પેરિસના ઢાંચા ઉપર ખેંચીને દરેક લીટીમાં દબાવવામાં આવે છે અને ઢાંચાના આકાર તરફ લઈ જવાય છે.
 • એક વાર નળીયુ ઠંડુ થાય છે એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ સાથેના નળીયાને પકડમાંથી કાઢવામાં આવે છે અને પછી નળીયાને હથોડીથી અંદર રહેલા પ્લાસ્ટર ઓફ પેરિસના ઢાંચાને કાઢવા માટે પીટવામાં આવે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ ટુટી જાય છે અને તેને કાઢી નાખવામાં આવે છે અને લોખંડના સળીયાને પણ કે જેથી તે ફરીથી વાપરી શકાય.
 • પગના આકારના HDPEના સળીયાને જેને જોડાણ ઉપકરણ પણ કહેવાય છે. હવે આ જોડાણ ઉપકરણ તંત્રજ્ઞો લઈ જાય છે અને તેની તીક્ષ્ણ ધારને કાઢી નખાય છે જે તેને બરોબર બેસાડવા માટે તૈયાર કરાય છે.
 • પછી જોડાણ ઉપકરણને લેવામાં આવે છે અને જયપુર ફુટના નીચેના ભાગને જોડવામાં આવે છે. આ જોડાણ ઉપકરણને ગરમ કરીને એક નાનકડી ગરમ થાળીમાં લઈને કરાય છે. પછી જયપુર ફુટ (પગની ઘંટીનો છેડો)ને જોડાણ ઉપકરણમાં નાખવામાં આવે છે અને તેને જગ્યા ઉપર ઢકેલાય છે. એક વાર જોડાણ ઉપકરણ ઠંડુ થાય છે, ત્યારે જયપુર ફુટને મજબુત રીતે નીચે તરફ પકડાય છે, એ નિશ્ચિત કરવા કે પગ ઢીલો ન થાય, ખિલ્લાને પગમાં જોડાણના ઉપકરણ દ્વારા નખાય છે.
 • ચામડાના પટ્ટાના જોડણના ઉપકરણ ઘુંટણના વિસ્તારમાં બેસાડાય છે કે જેને લીધે જાંઘ ઉપર અવયવને બાંધી શકે.
વિશિષ્ટ અપંગતાનુ શિક્ષણ.
ડાયલેક્સિયા
ડાયલેક્સિયા શબ્દો જોઇને તેનો અર્થ ન કરી શકવાનો મગજનો એક વિકાર. અશુદ્ધ શબ્દ એક મયાર્દિત અવધિ વિવિધ વાંચવાનો અને લખીને વાપરવાનો આ એક વિકાર છે, તે કદાચ સમજવા માટે વ્યાકુળ છે (દા.ત. એક બાળક શાળામાં પાટીયા ઉપર "dog" લખે "god" લખવાને બદલે.) અપંગતાથી લઈને સંપુર્ણ અને કાયમી અપંગતા વાચવા જે એક વ્યક્તિની બુદ્ધિ વિપરિત છે. એ ઘણીવાર અસમર્થતાની સાથે બરોબર રીતે શબ્દ બનાવી શક્તો નથી. શબ્દો જોઇને તેનો અર્થ ન કરી શકાય તેવા મગજના વિકાર વિશિષ્ટ કારણો વિવાદગ્રસ્ત છે પણ તે કદાચ જન્મજાત અથવા મગજને ઇજા પહોચાડીને બોલવાના કેન્દ્રોને પ્રભાવિત કરે છે. વાચવાના વિકારો કુંટુંબમાં ચાલતા હોય છે, કન્યાઓ કરતા છોકરાઓને તે વધારે અસર કરે છે. શબ્દો જોઇને તેનો અર્થ ન કરી શકવાનો મગજનો એક વિકાર એ ઓછી બુદ્ધિનુ ચિન્હ નથી અને કેટલાક પ્રભાવિત વ્યક્તિઓને કદાચ વિશેષ શિક્ષણથી લાભ થઈ શકે છે.

માતાપિતા અને કિશોરોને અપંગતા વિષે શિખવાનો ખુલાસો કરવો.દૃષ્ટીને ઈજા
દૃષ્ટીને ઈજા પહોચાડવાની પરિભાષા.
શબ્દો ’આંશિક રૂપથી જોવુ’, ઓછી દૃષ્ટી, કાનુની રીતે આંધળુ અને સંપુર્ણ રીતે આંધળુ, શિક્ષણના સંદર્ભમાં વિદ્યાર્થીઓ જેમને દૃષ્ટીમાં ઈજા પહોચેલ છે તેમના માટે વપરાય છે. તેનુ નીચે સ્પષ્ટીકરણ કરેલ છે.
 • "આંશિક દૃષ્ટી" કોઇક જાતની દૃષ્ટીની સમસ્યાઓ નીચી દૃષ્ટીની બતાવે છે, મોતીબિંદુની શસ્ત્રક્રિયા, આંખ પરના પારદર્શક પડદાનો વિકાર, contact lenses વિશિષ્ટ શિક્ષણની જરૂરીયાત બતાવે છે.
 • "ઓછી દૃષ્ટી" સાધારણ રીતે ગંભીર દૃષ્ટીનુ નુકશાન નિર્દેશે છે, જરૂરી નહી કે દરની દૃષ્ટીને સીમિત. બધા વ્યક્તિઓને ઓછી દૃષ્ટી લાગુ પડે છે, જેમને અખબાર પત્રો સાધારણ નિરિક્ષણના અંતર સુધી વાચી શકતા નથી, ચશ્માની અથવા contact lenses ની મદદ લઈને છતા તે દૃષ્ટી અને બીજી શીખવા માટે ઇન્દ્રીયોનુ જોડાણ વાપરે છે અને તેમ હોવા છતા અનુરૂપતાની પ્રકાશ માટે જરૂર પડશે અથવા છાપના આકાર ઉપર અને કદાચ કોઇકવાર બ્રેઈલ લિપી પ્રમાણે ઉપસાવેલા અક્ષરોના અંધલિપીની જરૂર પડશે. "કાયદેસર રીતે આંધળુ" તે બતાવે છે કે એક વ્યક્તિને ૨૦/૨૦૦થી ઓછી સારી આંખમાં દૃષ્ટી અથવા એક દૃષ્ટીનુ સીમિત ક્ષેત્ર (૨૦ માત્રા તેના સૌથી પહોળા બિંદુ ઉપર).
 • સંપુર્ણ આંધળા વિદ્યાર્થીઓ બ્રેઈલ લિપિ પ્રમાણે ઉપસાવેલ અક્ષરોની અંધલિપી અથવા બીજી બીન દૃષ્ટીના માધ્યમથી શીખે છે.
દૃષ્ટી હાની એક કાર્યાત્મક દૃષ્ટીનુ પરીણામ છે, ખરૂ જોતા આંખોનો વિકાર પોતે. આંખોનો વિકાર જે દૃષ્ટીના નુકશાન તરફ લઈ જાય છે, તેમાં સમાવેશ છે નેત્રપટલનુ બગડવુ, રજકદ્રવ્યહીનતા, મોતીયો, ઝામર, સ્નાયુઓની સમસ્યાઓ જે દૃષ્ટીની ગડબડને પરિણામે છે.
આંખ પરના પારદર્શક પડદાનો વિકાર, મધુમેહ, નેત્રપટલ, જન્મજાતની સમસ્યાઓ અને ચેપ.

નિવેદન આપતુ કાર્ડ, ભારત, ૨ સપ્ટેંબર, ૧૯૯૭.
વસ્તી ૯૭૦૦ લાખ
ગરીબી રેખા નીચેની વસ્તીનો એક ભાગ ૩૨૮૦ લાખ.
વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર ૧૯.૫%
પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક ૯૨ યુએસ ડોલર્સ
આંધળાની સંખ્યા ૬૦ લાખ
કરકસરયુક્ત આંધળાની સંખ્યા (૨૦/૨૦૦ અથવા સૌથી ખરાબ) ૧૨૫ લાખ.
અંદાજે નેત્રરોગ વિજ્ઞાનિકોની સંખ્યા ૮૫૦૦
અંદાજે મોતિયાની શસ્ત્રક્રિયા કરવાની કિંમત ૪૮ યુએસ ડોલર્સ.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us