આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 28th

Last update:04:36:36 AM GMT

ગંભીર અપંગતા - એક અદૃશ્ય વિકલાંગ

Print PDF
Article Index
ગંભીર અપંગતા
અંધાપો
એક અદૃશ્ય વિકલાંગ
કમરપટ્ટો સ્નાયુ સદોષ આહાર
હાડકાનુ નુકશાન.
દૃષ્ટીને ઈજા
All Pages

એક અદૃશ્ય વિકલાંગ
સાંભળવુ ગુમાવવુ તેના બે પ્રકાર છે.
વાહકતાવાળુ : બહારના અથવા મધ્યમ કાનની અપ્રક્રિયાનુ પરિણામ. આ ઘણીવાર વૈદ્યકીય રીતે અથવા શસ્ત્રક્રિયા કરીને ઠીક કરી શકીયે છીયે.
સંવેદનાવાળા મજ્જાતંતુનુ નુકશાન : આ અંદરના કાનને અથવા સાંભળવાના મજ્જાતંતુનુ અપ્રક્રિયાનુ પરિણામ છે.

જન્મ પહેલા બહેરાપણાના કારણો.
 • વંશાનુગત કારણો.
 • સજાતિ લગ્નો.
 • Rh ભાગ અથવા લોહીના જુથની અસંગતતા.
 • જીવાણુનાશક અથવા ototoxicની વધારે પડતી માત્રા.
 • X-Ray ની સામે ઉઘાડ.
જન્મ વખતે.
 • કાર્યસાધક પ્રસૂતિ.
 • જન્મ વખતે પ્રાણવાયુક્ષિણતા.
 • જન્મ વખતે ૧૨૦૦ ગ્રામ કરતા ઓછુ વજન.
જન્મ પછી.
 • કમળો.
 • ઉંચો તાવ.
 • ઓરી - ગાલપિચોળીયા - rubella.
 • આકડી.
 • જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ.
 • અકસ્માતો.
 • કરોડરજ્જુના આવરણ ત્વચાનો સોજો. - કર્ણ કાઠિન્ય.
ઉમર વધવાની શરૂઆત.
Prelingual બોલાતી ભાષા શીખતા પહેલા. પાછળથી ભાષાને શીખ્યા પછી બોલતી ભાષા માટે ૨ થી ૩ વર્ષ પછી એટલે કે બોલતી ભાષા શીખ્યા પછી. બેહરુ બાળક મુંગુ હોતુ નથી. સાંભળતા બાળકો જે અવાજ સાંભળીને નકલ કરી બોલતા શીખે છે. જે તેઓ સાંભળે છે અને અવાજનો આનંદ લ્યે છે જે તેઓ કરે છે, દા.ત. ગણગણાટ, ગુટરગુ વગેરે. એક બેહરા બાળક્ને ભાષણ આપવુ તે શીખવાડવા વિદ્યાર્થી અને શિક્ષક માટે બહુ અઘરૂ કામ છે. બેહરા બાળકો સાંભળતા બાળકો કરતા બુદ્ધિમાં બહુ જુદા છે.

નિમ્નલિખિત વાતો ઉપર વિચાર કરવો જોઇએ.
 • એક બેહરા બાળકને પરિવર્ધન અને પરિસ્થિતી બદલાવીને તેના બાકીના સાંભળવાના સમય માટે મદદ કરે છે.
 • દૃષ્ટીનો વધારો હોઠ વાચવાના માધ્યમથી, હોઠ ફફડાવીને વગેરેથી પ્રયત્નો કરવા જોઇએ.
આખિરમાં એક બેહરા બાળકનુ વ્યક્તિત્વ જે પોતાના વિચારો અને ભાવનાઓનો સંપર્ક કરવા ખુબ પ્રયત્ન કરે છે અને તમને સમજવા કોશિશ કરે છે. તેને ઓળખીને અને તેની સમસ્યાઓ સમજીને અને ધીરજપુર્વક અને સ્વાભાવિક રીતે ઉપચાર કરીને તમે બહેરા બાળકને મદદ કરી શકો છો.Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us