આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Sep 18th

Last update:04:36:36 AM GMT

ગંભીર અપંગતા - અંધાપો

Print PDF
Article Index
ગંભીર અપંગતા
અંધાપો
એક અદૃશ્ય વિકલાંગ
કમરપટ્ટો સ્નાયુ સદોષ આહાર
હાડકાનુ નુકશાન.
દૃષ્ટીને ઈજા
All Pages

અંધાપો
દર વર્ષે વધારાના ૧૮ થી ૨૨ લાખ લોકો મોતીયાને લીધે આંધળા થાય છે. ભારતીય નેત્રતજ્ઞો બીન સરકારી સંસ્થાઓ જેવી કે વર્ડ બેંકની સહાયતાથી દર વર્ષે લગભગ ૨૦ લાખ મોતીયાની શસ્ત્રક્રિયા કરે છે. આ આંકડા પ્રભાવશાળી છે, પણ વાસ્તવિક રીતે કામનો ભરાવો કરવો અસંભવ છે, જો વાર્ષિક શસ્ત્રક્રિયા કરવાની સંખ્યા વધે નહી. ભારતમાં લગભગ મોતીયાવાળા દર્દીઓના કામનો ભરાવો અંદાજે ૨.૨ કરોડ છે, તેમ છતા આમાંથી ઘણા બધા દર્દીઓ આંધળા નથી.

ઘણા ભારતીય નેત્રતજ્ઞો શસ્ત્રક્રિયા કરતા નથી, પણ કેટલાક ચિકિત્સકો જેમની મુલાકાત આ લેખ માટે લીધી હતી,intracapsular cataract extraction (ICCE)(મોતીયાનો નિકાલ) સૌથી સાધારણ મોતીયો કાઢવાની પ્રક્રિયા ચાલુ રહે છે, જે તે સૌની વચમાં કરે છે. તે લગભગ ૬૦% કિસ્સાઓમાં વપરાય છે. હાથેથી extracapsular cataract extraction (ECCE) (મોતીયાનો નિકાલ) ની સાથે phacoemulsification ની પસંદગી કરાય છે, પણ કારણકે તે સાધનસામગ્રીની કિંમત સાથે સંકળાયેલ છે અને IOLs અને સુક્ષ્મદર્શકની ઉપલબ્ધતા ઉપર આધારીત છે, ICCE નિશ્ચિત ધોરણ પ્રમાણે રહે છે.

નેત્રરોગની ભારતમાં પ્રમુખ સમસ્યા છે. એક અભ્યાસ જે the Indian Journal of Ophthalmology માં છપાયો હતો જેણે શોધ્યુ હતુ કે ૩૦ અને ૬૦ વર્ષની ઉમરની વચમાંના લોકોને લગભગ ૩% નેત્રરોગ સામાન્યપણે જોવામાં આવ્યો છે, પશ્ચિમ જેવુ નહી, ઘણા બધા નેત્રરોગ ખુણાનુ તીવ્ર રીતે બંધ થવાનુ પરિણામ છે.( ૫.૧ ખુલો ખુણો નેત્રરોગની સરખામણીમાં). બીજો અભ્યાસ સુચવે છે કે ૧૩% નેત્રરોગ ૩૦ વર્ષ કરતા વધારે ઉમરવાળા દર્દીઓને અંધત્વ આવે છે.

આંખ ઉપરના પારદર્શક પડદાનુ અંધત્વ ૩% જેટલુ ગણાય છે અને પ્રત્યાવર્તન કરનારની ભુલો ૭% ગણાય છે. કેટલાક ચિકિત્સકોએ ટિપ્પણી કરી છે કે ભારતમાં બાળકોની આંખોમાં જખમ નિરંતર સમસ્યા છે. બાળકોમાં બાળલકવાનો વ્યાપક રોગચાળાની સરખામણીમાં આંખોને ગંભીર આઘાત થવાની સંભાવના વધારે છે.

પ્રત્યાવર્તન કરનારી શસ્ત્રક્રિયા.
જેમ ભારતમાં ધનવાન અને મધ્યમ વર્ગનો ફેલાવો થઈ રહ્યો છે, તેમ પ્રત્યાવર્તન કરનારી શસ્ત્રક્રિયા પણ વધારે પ્રમાણમાં લોકપ્રિય થઈ રહી છે. ત્યાં લગભગ ૧૦ કરતા ઓછા ભારતમાં excimer lasers છે, જે ઘણુ કરીને દક્ષિણના મોટા શહેરોમાં મળે છે. બીજા પશ્ચિમના વલણ પ્રમાણે laser in situ keratomileusis (LASIK) નુ ભારતમાં ઝડપથી ધ્યાન દોરાઈ રહ્યુ છે, તે છતા photo refractive keratectomy (PRK) and radial keratotomy જેની લોકપ્રિયતા ઓછી થઈ રહી છે તો પણ નિયમિતરૂપે તેનો વપરાશ લોકપ્રિય છે.Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us