આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 25th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગતાની સાથે પ્રખ્યાત લોકો. અપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ

અપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ - જ્યોતી

Print PDF
Article Index
અપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ
અમર સેવા સંગમ
માનસિક રીતે અપંગ લોકોના કલ્યાણ માટે સંસ્થા
બહેરાની પહોચ
ભારતીય પુનર્વસવાટ પરિષદ
જ્યોતી
શાંતતા
All Pages

જ્યોતી.
માનસિક રૂપે અપંગ બાળકો માટે એક વિશિષ્ટ શાળા. જ્યોતીનુ લક્ષ અપંગોને સ્વ-આધાર અને આત્મનિર્ભરતા માટે તાલિમ આપવાનુ છે. આ સંસ્થાનુ પ્રાથમિક લક્ષ શિક્ષણ, પૂર્વવ્યવસાયી અને રોજગારની તાલિમને માનસિક રૂપમાં વિકૃતિવાળા અને સાંભળવાની ખામીવાળા બાળકોને આપવાનુ છે.

MGR સ્મારક દાનનુ ટ્રસ્ટ.
આ ઘર પુનર્વસવાટનુ નિયામક મંડળ અપંગોના પુનર્વસવાટ માટે માન્ય કર્યુ છે અને તામિલનાડુની સરકારે વિશિષ્ટ તાલિમ આપેલ કર્મચારીઓના જુથના ઉચ્ચત્તર માધ્યમિક સ્તર સુધીના વર્ગ સુધી બધા વિજ્ઞાનના સંઘો માટે સુવિધાઓ કરી આપે છે. સામાન્ય શિક્ષણ સિવાય એક કુશળ અને સમર્પિત શિક્ષકોનુ જુથ બાળકોને ભાષા અને ભાષાનુ કૌશલ્યના રૂપમાં એજ પ્રમાણે વ્યાયામ, નૃત્યુ અને યોગા કરવા માટે અને તેમની સંપૂર્ણપણે ચરોકોર વ્યક્તિત્વને સંભાળ રાખવા માટે મદદ કરે છે અને પડકારતી દુનિયાનો સામનો કરાવે છે.

સરનામુ :
MGR Higher Secondary School & Home for the Speech & Hearing Impaired
MGR Gardens, Chennai 600 089, India.
Telephone: +91 44 2490629, 2490562

બહેરા અને માનસિકરૂપે મંદ માટે કલાર્કની શાળા.
નૃત્ય, યોગા અને કમ્પ્યુટરની તાલિમ સાથે શિક્ષણ પણ આપે છે. કલાર્ક શાળા ભારતમાં ઘણી ઓછી શાળાઓમાંથી એક સફળ શાળા છે જે સાંભળવાની નબળાઈવાળા અને માનસિક રૂપે મંદોને ઉચ સ્તરનુ શિક્ષણ આપે છે.

સરનામુ :
The Director
The Clarke School for the Deaf
#3, 3rd Street, Dr. Radhakrishnan Salai
Mylapore, Chennai 600 004, Tamil Nadu, India.
Telephone: +91 44 8572422
Fax: +91 44 8572422
E–mail: clarkskn@md2.vsnl.net.in

મિથ્રા.
Madras Institute To Habilitate Retarded Afflicted (Mithra) એક નફો નહી કરતી સ્વૈચ્છિક અને ધર્માર્થ સંસ્થા છે, જે માનસિક રૂપે મંદ અને શારિરીક રૂપે અપંગ બાળકોને પુનર્વસવાટ કરીને તેમના ખાનપાનની વ્યવસ્થા કરે છે.

ભારતમાં સરનામુ :
Sr. Mary Theodore, O.A.M.,
Hon. Secretary/Admn. Officer,
Mithra,
D 171, R. V. Nagar,
Anna Nagar, Madras 600 102, South India.
Telephone: +91 44 6449368
Fax: +91 44 6449368
E–mail : mithra@md3.vsnl.net.in

ઑસ્ટ્રેલિયામાં સરનામુ :
Mrs. H. Mahanoy
9, Soden Street, Greenslopes 4120,
Queensland, Australia.
Telephone: +91 73 3972199
Fax: +91 73 38473116.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us