આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 25th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગતાની સાથે પ્રખ્યાત લોકો. અપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ

અપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ - અમર સેવા સંગમ

Print PDF
Article Index
અપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ
અમર સેવા સંગમ
માનસિક રીતે અપંગ લોકોના કલ્યાણ માટે સંસ્થા
બહેરાની પહોચ
ભારતીય પુનર્વસવાટ પરિષદ
જ્યોતી
શાંતતા
All Pages

અમર સેવા સંગમ.
સંગમનુ સ્થાપન શ્રી.એસ.રામાક્રિશ્નનને ૧૯૮૧માં, જે અપંગોનુ વર્ષ હતુ, તેમાં કર્યુ હતુ. શ્રી.એસ.રામાક્રિશ્નન જ્યારે આ અકસ્માત થયો ત્યારે તે ૨૧ વર્ષના હતા અને નૌસેનાની સેવામાં ભરતી માટે પ્રયત્ન કરતા હતા. ગહન આત્મ પુનવસવાટ પછી તે સમાજની સેવા અને જીવન વીતવવા કોઇક ધ્યેય માટે પ્રેરિત થયો હતો. ૧૯૯૨ના વર્ષમાં, એક જુવાન વ્યાવસાઈક હિસાબનીસ, શ્રી.એસ.શંન્કરરામન જે સ્નાયુના વિકારથી પીડતો હતો અને પૈડાવાળી ખુરશી ઉપર બંધાયેલ હતો તેણે પોતાનો ચૈનાઈમાં નફા કરતો ધંધો મુકી દીધો અને શ્રી.એસ.રામાક્રિશ્નનની સાથે જોડાઈ ગયો, એક સ્વપ્ન બાંધવા માટે “Valley” નુ સમાન અપંગ લોકોની સાથે. તેની દૂરદૃષ્ટી અમર સેવા સંગમને એક નમુનાનુ કેન્દ્ર બનાવવા જે અપંગોની જરૂરીયાત પુરી પાડે છે.

સરનામુ:
Amar Seva Sangam
“Sulochana Gardens”, Post Box No. 001, Tenkasi Road,
Ayikudi P. O Tirunelveli 627 852, Tamil Nadu, India.
Telephone: +91 4633 67160, 67170, 67317
Website: amarseva.org

ચેન્નાઈ :
Telephone: +91 44 8274035, 8240402
E–Mail: amarseva@md3.vsnl.net.in

Child at Disha CenterChild at Disha Center
વિશિષ્ટ શિક્ષણ માટે દિશા કેન્દ્ર.
આ તેવા બાળકોને તક આપે છે, જેઓ શારિરીક, માનસિક અને બહુવિધ રીતે અપંગ હોય, જેની દિશાએ સ્થાપના કરી છે.

સરનામુ :
Disha Centre for Special Education
F–139 Shyam Nagar, Jaipur 302 019, India

બેહરા માટે Assisiની શાળા..
આ બેહરાની શાળા Assisi Sisters of Mary Immaculate સંચાલિત કરે છે. તેઓ નિમ્નલિખિત સેવાઓની જવાબદારી લ્યે છે. (૧) પૂર્વશાળાની તાલિમ - આ શાળાએ એક સંપૂર્ણપણે જરૂરી વસ્તુઓથી સજાવેલ બોલવાની ઉત્તેજના અને ઉપચાર પદ્ધતિ કરવા માટે એક ખાસ ઓરડો બનાવ્યો છે. (૨) શિક્ષણની સુવિધાઓ - વર્તમાનમાં આ શાળામાં ૯૯ બાળકો છે અને તેમના માટે રહેવાની સુવિધાઓ પણ કરવામાં આવી છે. બીજા કાર્યક્રમોમાં સમાવેશ છે : માતાપિતાનુ માર્ગદર્શન, ઘરેલુ પ્રશિક્ષણ, સાંભળવાની ઇસ્પિતાલ, બોલવાના પ્રશિક્ષણના કાર્યક્રમો, જલ્દી શોધી કાઢવુ અને માર્ગદર્શન: વ્યવસાયી તાલિમની કુશળતા જેવી કે સીવવુ, ટાઈપ કરવુ અને કમ્પ્યુટરની પ્રસ્તુતતા.

સરનામુ :
Palachode PO, Malapuram Dist,
Malapuram, Kerala, India.
Telephone: +91 493 313219
Contact Person: Sr. Celetty Francis, Headmistress.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us