Article Index |
---|
અપંગ વ્યક્તિઓ માટે ભારતીય સંસ્થાઓ |
અમર સેવા સંગમ |
માનસિક રીતે અપંગ લોકોના કલ્યાણ માટે સંસ્થા |
બહેરાની પહોચ |
ભારતીય પુનર્વસવાટ પરિષદ |
જ્યોતી |
શાંતતા |
All Pages |
Page 1 of 7
Services provided at these organizations
- સલાહ આપવી.
- વ્હેલી દરમ્યાનગીરી.
- ગ્રહણશીલ પ્રશિક્ષણ.
- રહેવાના કૌશલ્ય પરિક્ષણો.
- વ્યાવસાયિક પ્રશિક્ષણો.
- આર્થિક પુનર્વસવાટ.
- સામજીક એકીકરણ.
સરનામુ :
Alpha to Omega Learning Centre
16, Valliammal Street,
Chennai 600 010, India.
Telephone: +91 44 6443090, +91 44 616257
Fax: +91 44 6426539
E–mail: krishenterprises@gems.vsnl.net.in.
હેલેન કેલેરનો અપંગ લોકો માટે સામાજીક સંઘ.
આ એક બીન લાભ, ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થા ૧૯૭૯માં સ્થાપિત કરેલ છે. આ સંસ્થા તામિલનાડુમાં અપંગ લોકો માટે સેવાની યોજનાનુ અંમલીકરણ કરે છે, જે ડૉ.જી.થીરૂવસંગમે ગ્રામીણ વિભાગમાં અપંગ લોકોના કલ્યાણ માટે સ્થાપિત કર્યુ છે.
સરનામુ :
Helen Keller Service Society for the Disabled
Vizhiyagam, Viswanathapuram,
Madurai 625 014, Tamil Nadu, India.
Telephone: +91 452 641446, +91 452 640735
Fax: +91 452 641490
E–mail: hkssd@md3.vsnl.net.in
સમવેદા પ્રશિક્ષણ અને સંશોધન કેન્દ્ર (R),
આ એક પત્રકમાં નોંધેલુ બીન નફા અને બીન સરકારી સમાજ છે, જે અપંગ બાળકોને જેઓ ભણવામાં અસમર્થ છે અથવા/અને સ્વાસ્થયની ન્યુનતા છે તેમના પુનર્વસવાટ માટે સમર્પિત કરે છે. ડૉ.પી.પ્રકાશ, અધ્યક્ષ, મનોવૈજ્ઞાનિક વિભાગ, મૈસોર મહાવિદ્યાલયના સમર્થ માર્ગદર્શન નીચે સમવેદાની વહેલી શરૂઆત ૧૯૯૫માં થઈ હતી.
સરનામુ :
Samveda Training & Research Centre(R)
Regd. Office: P.B.No.258, D.No.607/1,
6th Main, 6th cross, P.J.Extension,
Davangere 577002, Karnataka, India.
Fax: +91 8192 5351/55571
E–mail: snishanimut@hotmail.com