અપંગતાનો કાયદો
ઑગસ્ટ, ૧૯૯૮માં સામાજીક ન્યાય અને અધિકારીતના મંત્રાલયે એક સમિતી સ્થાપિત કરી જેણે અપંગ લોકોના કાયદામાં ફેરફાર કરવાનો સુજાવ આપ્યો છે. આ સમિતીમાં અધ્યક્ષ ડૉ.અમીતા ધાન્ડા અને તેના સભ્યો જે.પી.ગડકરી, અલોક ગુહા, ડૉ.ડી.કે.મેનન, આર.રામચન્દ્રન, એસ.કે.રુગંટા, સુરેન્દ્ર સઈની અને મેરી બરૂઆનો સમાવેશ છે. તેમણે PD કાયદાનુ નિરિક્ષણ કરી તૈયાર કરવા અને અનુકુળ વર્તમાન સુજાવમાં ફેરફાર કરી અથવા નવા સુજાવો આપવા જેથી અપંગ ક્ષેત્રની જરૂરીયાતો અને તેની સાથે બીજા કોઇ મુદ્દા જે યોગ્ય ગણાય છે તેને આવરી લ્યે છે. આ કામમાં સમિતીને રાજ્યની સરકારો, રાજ્યના ક્ષેત્રનો વહીવટ અને તેની સાથે મહત્વના ગેર સરકારી કચેરીઓને સિફારીસ કરીને અંતિમ રૂપ આપતા પહેલા સલાહ આપવાનુ કહ્યુ.
એક પ્રયાસ કરવા માટે સલાહકારક અને ભાગીદારીના રૂપમાં સંભવિત છે, એક લવચિક સમયની રચના, સમિતીને આ કામ સૌથી વહેલા સંપુર્ણ કરવા સમય આપીને કાઈ પણ કામના ગુણની મધ્યમમાર્ગી માટે સમજોતા કર્યા વીના નક્કી કરવામાં આવ્યુ હતુ. સમિતીના સભ્યોએ તેમના સંપર્ક અને ભાગીદારોને વિવિધ પ્રકારની કાયદાની તજવીજ કરવા આમંત્રિત કર્યા છે. સમિતી ૭૧ બતાવેલા સવાલોના અનુમોદનો તૈયાર કર્યા છે, જેના કાયદામાં મુખ્ય વિસ્તારનો સમાવેશ છે. આ સવાલો બીજા નિષ્ણાંતો સાથે વેચીને બીજા આગળનાને અને મંત્રાલયને મોકલી આપ્યા છે. કેન્દ્રિય સરકાર/ખાતા, રાજ્ય સરકાર અને સંઘરાજ્યના ક્ષેત્રોની પ્રતિક્રિયા મેળવવા માટે આગળ મોકલ્યા છે. આ બધી સુચનાના આધાર ઉપર સમિતી જે ડો.અમીતા ધાન્ડા અને શ્રી.સંતોષ.કે.રૂંગટા થી બનેલી છે. જેઓએ મળીને એક અસ્થાયી હેવાલ સામાજીક ન્યાય અને અધિકારીતાના મંત્રાલયમાં રજુ કર્યો છે.
અનુમોદનના પ્રસ્તાવો કાયદા, નાણાકીય અને વૈદ્યકીય નિષ્ણાંતોને મોકલ્યા છે, તેમના વિશિષ્ટ કાયદાના પેટા ભાગોની સલાહ મેળવવા માટે. પ્રયાસની સાથે ચાર ક્ષેત્રીય અનુમોદનના પ્રસ્તાવો યોજીત કરવામાં આવ્યા હતા, અપંગતા અને ક્ષેત્રના પ્રતિનિધીના રૂપમાં પરામર્શ કરવા બનાવ્યા હતા. આ બધા જુદીજુદી જાતના ઉગમસ્થાનના આધાર ઉપર અનુમોદન સમિતી હેવાલ તૈયાર કર્યો છે. જે સમિતીની છેવટની બેઠકમાં ૩ અને ૪ માર્ચે તેનુ અંતિમ રૂપ અપાયુ હતુ.
જ્યારે સમિતીનો અંતિમ સુધારેલો હેવાલ હવે મંત્રાલયમાં છે. જેઓ બધાએ પરામર્શ કરવા આમાં ભાગ લીધો હતો, તેઓને આ હેવાલની પ્રત મળી શકે છે. તેઓ પ્રક્રિયા કરનાર બાળકમાં દેખાતી માનસિક વિકૃતીના સભ્ય મેરી બરૂઆને લખી શકે છે અથવા ગમે તે સુધારેલ હેવાલના સભ્ય પાસેથી લઈ શકે છે.
માતાપિતા/સંભાળનાર અપંગતાની સાથેને આયકર માટે U/S 80 DDની નીચે રાહત માટે.
અશ્વિની ચસવાલ.
નાણાકીય વર્ષ ૧૯૯૭-૯૮ સુધી, INR ૧૫૦૦૦/-ની કપાત મંજુર હતી U/S 80-DD ની નીચે અને INR ૨૦,૦૦૦/-ની કપાત મંજુર કરી હતી U/S 80 DD ની નીચે નાણાકીય ૧૯૯૮ના કાયદા પ્રમાણે, 80 DD નો પેટાભાગ અને બંને 80 DD અને 80 DDA ની નીચે નીમવામાં આવ્યો હતો અને કપાતની સીમા INR ૪૦,૦૦૦/- ઉલ્લેખવામાં આવી હતી.
તે છતા કાયદાની ભાષાને લીધે અને શબ્દ "સીમા" પ્રદર્શિત થવાને લીધે, વિભિન્ન કાર્યાલયો વૈદ્યકીય ખર્ચા કરવા માટે ખરી પહોચ/બિલ માંગતા હતા. અપંગ પરાશ્રયીના ખર્ચા કરવા કે જેને લીધે માતાપિતાને/સંભાળનારને કરમાં કપાત મળે.
આવા પહોચ/બીલ રજુ કરવા માટે થતી મુશ્કેલીઓ જણાવવા એક માતાપિતાના સમુદાયે સરકારના ઉચ્ચ અધિકારી જેવા કે શ્રી.ડી.કે.મલવલન (કલ્યાણ મંત્રાલયના સચિવ), શ્રી રવી કાંત (અધ્યક્ષ કેન્દ્રિય પ્રત્યક્ષ કર) અને જી.સી.શ્રીવાસ્તવ (માનદ સચિવ નાણાકીય મંત્રાલય)ને મળ્યા અને આ મુદ્દાને વિગતવાર સમજાવ્યો.
સબંધિત અધિકારીઓને ધન્યવાદ કે તેમણે ત્વરીત કારવાઈ કરી અને આ મુદ્દાને બધા માટે છેલ્લી વાર સંકલ્પ કર્યો. પરિપત્ર નં.૯૯૫ તારીખ ૨૬ માર્ચ, ૧૯૯૯માં નાણાકીય મંત્રાલય તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે આયકરની કપાત U/S 80 DD ની નીચે મેળવવા માટે ફક્ત એક વૈદ્યકીય પ્રમાણપત્રની જરૂર છે જે એક સરકારી ઈસ્પિતાલ તરફથી છે, જે જણાવે છે કે અપંગ વ્યક્તિ પરાધીન છે અને જાતે નિવેદન કરે છે કે વૈદ્યકીય સારવાર માટે કરેલો ખર્ચો (સેવાચાકરી મળીને) અને અપંગ પરાધીન વ્યક્તિને પુન:વસવાટ માટે છે. ખરી પહોચો ફક્ત એવા કામગારો માટે જોઇએ છે જે LIC or UTI ની વિશિષ્ટ યોજનાઓમાં પૈસા જમા કરે છે અને કપાત માંગે છે, આ નાણાકીય વર્ષ ૧૯૯૮-૯૯ સુધી અને પછી લાગુ છે.