આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Jul 04th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર

અધ્યતન સમાચાર

નિર્ણય લેવા પાછળ મગજની બનાવટ કારણભૂત

Print PDF
નિર્ણય લેવા પાછળ મગજની બનાવટ કારણભૂત
લંડન, સોમવાર ઘણી વખત આપણને લાગે છે કે નિર્ણય લીધા પછી પસ્તાવું પડે છે અને આપણે વિચારીએ છીએ કે આપણે આવું શા માટે કર્યું? ખરેખર આપણા નિર્ણય પાછળ મગજની બનાવટ જવાબદાર હોય છે. યુનિવર્સિટી કોલેજ લંદનના વિજ્ઞાનિકોએ એક અભ્યાસમાં આ દાવો કર્યો છે. તેમને જાણવા મળ્યું કે, વ્યક્તિમાં આત્મ વિશ્ર્લેષણ કરવાની ક્ષમતા તેના મગજમાં રહેલા ગેર મેટરના આધારિત હોય છે.

સંશોધનકર્તા ન્યૂરોસાયન્ટિસ્ટ સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું કે, " જો સ્વસ્થ સમાજના સંદર્ભમાં જોવામાં આવે તો આવો અભ્યાસ પહેલી વખત કરવામાં આવ્યો છે જે વ્યક્તિના આત્મવિશ્લેષણ સાથે જોડાયેલો છે. ૩૨ વ્યક્તિ પર પ્રયોગ કરવામાં આવ્યો. તે લોકોને એક પડદા પર છ ચમકતા ડાઘના બે સેટ બતાવવામાં આવ્યા. જેમાં એક સેટ સવારે ચમકતો હતો, પણ તેમાં વધારે ચમકતા સેટની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું તેમાં ૭૧ ટકા લોકોએ સાચું પરિણામ જણાવ્યું. તેના પણ આ લોકોને છ અંકમાંથી પોતાનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવ્યું તો બધા લોકોએ પોતાને અલગ અલગ અંક આપ્યા.

Read more...

Page 12 of 14

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us